fbpx

નેશનલ યુથ ફેસ્ટિવલમાં ઇન્ડિયન ગ્રુપ સોંગ સ્પર્ધામાં યુનિવર્સિટી ની ટીમે બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો..

Date:

યુનિવર્સિટી ની વિજેતા ટીમને કાર્યકારી કુલપતિએ શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા.1
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે રમત ગમત, ગીત સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમા પણ યુનિવર્સિટી નું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં બેંગ્લોર ખાતે યોજાયેલ નેશનલ યુથ ફેસ્ટિવલમાં ઇન્ડિયન ગ્રુપ સોંગમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ટીમ દ્વિતીય ક્રમે વિજેતા બની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નું નામ નેશનલ કક્ષાએ ઉજળુ કર્યું છે.

સ્પર્ધામાં ભાગ લઈ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર ગ્રુપ ટીમને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
ના કાર્યકારી કુલપતિ ડો. રોહિતભાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સીટી એ ડીવી. પોલીસે છેતરપીંડી અને ઠગાઇના ગુનાના કામનો 19 વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપ્યો..

પાટણ સીટી એ ડીવી. પોલીસે છેતરપીંડી અને ઠગાઇના ગુનાના કામનો 19 વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપ્યો.. ~ #369News

સિધ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણી ની પાઇપ ના ખોદ કામ દરમિયાન પાઈપ લાઇન માંથી યુવતી ની લાશ ના અવશેષો મળ્યા..

સિધ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણીની પાઇપ ના ખોદકામ દરમિયાન પાઈપ લાઇન માંથી યુવતી ની લાશ ના અવશેષો મળ્યા.. ~ #369News

સિધ્ધપુર ના શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલમાં સંપન્ન…

સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ પૂજા-અર્ચન અને દર્શનનો લાભ...