google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

થોડીવારમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચશે અમદાવાદ, આવતીકાલે સુરતમાં લોકદરબાર થશે

Date:

વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પીઠાધીશ ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારનું ભવ્ય આયોજન અમદાવાદ ઉપરાંત, સુરત, ગાંધીનગર, રાજકોટમાં પણ કરવામાં આવશે.

વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પીઠાધીશ ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબાર નું ભવ્ય આયોજન અમદાવાદ ઉપરાંત, સુરત, ગાંધીનગર, રાજકોટમાં પણ કરવામાં આવશે. ત્યારે તેમના લોકદરબાર કાર્યક્રમ નિમિત્તે તેઓ અમદાવાદ ખાતે ટૂંક સમયમાં પહોંચી રહ્યા છે. અમદાવાદમાં વટવામાં તેઓ હાજરી આપશે. ત્યાર બાદ સાંજે 6 વાગે સુરત જવા રવાના થશે

આવતીકાલે બાબાનો સુરતમાં લોકદરબાર યોજવામાં આવી રહ્યો છે. ચાર્ટર્ડ પ્લેનથી બાબા અમદાવાદ ખાતે ટૂંક સમયમાં પહોંચી રહ્યા છે.જ્યાં વટવામાં શિવ મહા પુરાણ કથામાં હજારી આપશે.બાગેશ્વર ધામ ના પીઠા ધીશ નું ભવ્ય સ્વાગત અમદાવાદ માં કરવામાં આવશે. વટવાની કથામાં હાજરી આપ્યા બાદ તેઓ સુરત જવા માટે રવાના થશે.

ત્યારે રાજકોટમાં પણ તેમનો દિવ્ય દરબાર યોજવામાં આવશે. ત્યારે ત્યાં જ્યાં આ લોક દરબાર નું આયોજન થવા જઈ રહ્યું છે ત્યાં સ્થળ મુલાકાત પણ પૂર્વ સીએમ વિજય રુપાણી એ લીધી હતી, આ સાથે કહ્યું હતું કે, બાબા હનુમાનજીના ઉપાસક છે. વધુમાં વિજય રુપાણીએ કહ્યું કે, દિવ્ય દરબાર યોજવાનો છે અને અમે સાથે છીએ. તેમણે કહ્યું કે, બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે. રાજકોટમાં પણ તેમના લોકદરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

PM Jan Dhan Yojana: ખિસ્સામાં પૈસા નથી! જરૂર પડ્યે 10000 રૂપિયા તરત જ મળશે, જાણો કેવી રીતે લેશો લાભ

PM Jan Dhan Yojana: ખિસ્સામાં પૈસા નથી! જરૂર પડ્યે 10000 રૂપિયા તરત જ મળશે, જાણો કેવી રીતે લેશો લાભ ~ #369News

માતૃભાષા હસ્તાક્ષર અભિયાન સાથે પાટણમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી…

માતૃભાષા હસ્તાક્ષર અભિયાન સાથે પાટણમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી… ~ #369News

સિધ્ધપુર ના ટોક ઓફ ધ ટાઉન બનેલા માનવ કંકાલ નું સાચું રહસ્ય ડીએનએ રિપોર્ટ બાદ જ બહાર આવશે : પોલીસ વડા..

સિધ્ધપુર ના ટોક ઓફ ધ ટાઉન બનેલા માનવ કંકાલ નું સાચું રહસ્ય ડીએનએ રિપોર્ટ બાદ જ બહાર આવશે : પોલીસ વડા.. ~ #369News

દિયોદર ની શ્રી.વી.કે. વાઘેલા સ્કૂલ ના વિધાર્થીઓનું ધો.12 નું ઝળહળતું પરિણામ..

દિયોદર ની શ્રી.વી.કે.વાઘેલા સ્કૂલના વિધાર્થીઓનું ધો.12 નું ઝળહળતું પરિણામ.. ~ #369News