fbpx

ચાણસ્માના રણાસણ ગામે માતાની અર્થીને ત્રણ દીકરીઓએ કાંધ આપી દીકરા ની ખોટ પુરી કરી..

Date:

પાટણ તા. 11

જે દીકરીઓને માથે હાથ મૂકીને માતા એ આશિષ આપ્યા હતા એ જ દીકરી ઓએ માતા ની અર્થી ને કાંધ આપી દીકરા ની ખોટ પુરી કરી અંતિમ ક્રિયા કરી માતૃ ઋણ અદા કર્યું હતું.

ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે બ્રાહ્મણ વાસ મા રહેતા ગોમતી બેન બાબુલાલ જોષી નુ લાંબી બીમારી બાદ ગતરોજ અવસાન થતા તેમને સંતાનમાં દીકરો ન હોઈ માતા ની અર્થીને ત્રણ દીકરીઓ જાગ્રુતિબેનજાની, આશાબેન દવે અને સોનલ બેન જોષી એ કાંધ આપી અંતિમ ક્રિયા કરી દીકરાની ખોટ પુરી માતૃ ઋણ અદા કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું..

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથોની મહિલાઓને સહાય અર્પણ કરતા મુખ્યમંત્રી..

વિકસિત ભારત-વિકસિત ગુજરાત નારીશક્તિ વંદના ઉત્સવમાં ૧૩ હજારથી વધુ...

ચાણસ્મા-મહેસાણા હાઈવે માગૅ પર વેગનઆર નુ ટાયર ફાટતા ઈકો સાથે અથડાતા 10 ધવાયા..

ઈજાગ્રસ્તોને લણવા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.. સરકારી હોસ્પિટલમાં...