fbpx

બીપોરજોય વાવાઝોડાના પગલે પાટણ મા ગરીબમુસ્લિમ પરિવારના ઘરના પતરા ઉડયા..

Date:

તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી ગરીબ મુસ્લિમ પરિવારને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ..

પાટણ તા. 18
બીપોરજોય વાવાઝોડાને પગલે શુક્રવારે રાતથી ભારે પવન સાથે વરસાદ પાટણ શહેર સહિત જિલ્લામાં વરસ્યો હતો.

આ ભારે પવન સાથે પડેલા વરસાદમાં પાટણ શહેરના કાલી બજાર ના પખાાલીવાડા વિસ્તારમાં રહેતા શેખ મહેમુદભાઈ ફતેમહોમદ નામના ગરીબ મુસ્લિમ પરિવારના ઘરના છાપરા ઉડી જતા પરિવાર ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું.

વહીવટી તંત્ર દ્વારા આ ગરીબના ઘરના છાપરા બીપોરજોય વાવાઝોડાના પગલે ઉડી જતા તેનું સર્વે કરી તેઓને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી પરિવારે માંગ કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં નિકળનારી ભગવાન શ્રી રામચંદ્રજીની 36 મી રથયાત્રા ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

પાટણમાં નિકળનારી ભગવાન શ્રી રામચંદ્રજીની 36 મી રથયાત્રા ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ.. ~ #369News

શંખેશ્વર પોલીસે ચોરીના મુદામાલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા..

પાટણ તા. ૧૬શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલ ચોરીની ફરિયાદના...