fbpx

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન ના ૯ વર્ષની ઉજવણી ના ભાગ રૂપે યુવા ભાજપ દ્રારા વિકાસ બાઈક યાત્રા યોજાઈ…

Date:

પાટણ તા. 24
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સુશાસનના ૯ વર્ષ પુણઁ થયાની ઉજવણીના ભાગ રુપે યુવા ભાજપ દ્રારા શનિવારે પાટણ વિધાન સભાની “વિકાસ બાઈક યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિકાસ બાઈક યાત્રા પ્રસંગે પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશભાઈ દેસાઈ, રાષ્ટ્રીય કારોબારી સભ્ય દેવકિશન મારુજી, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ નરેશભાઈ ઠાકોર, જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ કૌશલભાઈ જોશી, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી પાર્થભાઈ પટેલ, કિશનભાઇ દેસાઈ, પ્રદેશ કારોબારી સભ્ય શ્યામભાઇ દેસાઈ, નિકુંજભાઈ ઠાકર,ચિરાગ દરજીસહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસ બાઈક યાત્રા શહેર ના નવાગંજ થી નિકળી ટીબી ત્રણ રસ્તા, બગવાડા દરવાજા, રાજમહેલ રોડ થઈ ને યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે સંપન્ન બની હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્રારા લોકોની સુખાકારી ની રજૂઆત નહી સંભળાતા લોકો મા રોષ..

પાટણની નિષ્ફળ નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ઉઠી અનેક ફરિયાદો… પાટણની...