google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ કે.ડી પોલીટેકનીક ખાતે પર્યાવરણના જતન માટે ના સંકલ્પ સાથે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું..

Date:

પાટણ તા. 21 પાટણ કે.ડી.પોલિટેકનિક ખાતે સંસ્થાના પરિસરમાં વાતાવરણ અને પ્રકૃતિના સંવર્ધનની જવાબદારીના ભાગરૂપે શુક્રવારના રોજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના આચાર્ય સહિત તમામ વિભાગના વડાઓ, અધ્યાપકો, કર્મચારીગણ તેમજ સંસ્થાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષારોપણ કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા.

કે. ડી. પોલીટેકનિક ખાતે પયૉવરણ બચાવો વૃક્ષ વાવોની થીમ પર આયોજિત કરવામાં આવેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં વિવિધ વૃક્ષો જેવા આસોપાલવ, ગુલમહોર, લીંબુડી, પીંપળો, નીલગીરી, લાલ મહેંદી , જામફળી , સીતાફળ,ગુલાબ ના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

૧૧ માચૅ થી શરૂ થનાર ધો. ૧૦ અને ૧૨ ની પરિક્ષાઓ ની તમામતૈયારીઓ પૂર્ણ કરાઈ..

ધો.૧૦ ની પરિક્ષા માટે ૧૮૪૯૪ અને ધો.૧૨ સા. પ્રવાહમાં...

શંખેશ્વર ના પંચાસર માથી જુગારધામ ઝડપી લેતી શંખેશ્વર પોલીસ..

શંખેશ્વર ના પંચાસર માથી જુગારધામ ઝડપી લેતી શંખેશ્વર પોલીસ.. ~ #369News

ચાણસ્મા હાઇવે સર્કલ પર ટોળું વળીને બેઠેલી ગાયોના ઝુંડને ઇકો ચાલકે હેડફેટમાં લેતા એક ગાયનું મોત બે ઘાયલ..

ચાણસ્મા હાઇવે સર્કલ પર ટોળું વળીને બેઠેલી ગાયોના ઝુંડને ઇકો ચાલકે હેડફેટમાં લેતા એક ગાયનું મોત બે ઘાયલ.. ~ #369News