google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ કોલેજ કેમ્પસ ના અંડરબ્રિજ ની મરામત કામગીરી ને લઇ એક દિવસ માટે અંડર બ્રિજ નો માર્ગ બંધ રહશે.

Date:

પાટણ તા. 21 પાટણ એનજીએએસ કોલેજ કેમ્પસ પાસેના અંડર બ્રિજ (RUB) નં. 40 રોડ ની રીપેરીંગ કામગીરી ને લઈ શનિવારે સવારે 9 થી રવિવારે 11વાગ્યા સુધી આ અંડર બ્રિજનો માર્ગ રાહદારીઓ અને વાહન ચાલકો માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવનાર હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. પાટણ એનજીએએસ કેમ્પસ અને પ્રાંત કચેરી પાસે આવેલ રેલવે અંડર પાસ માં વરસાદ પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. ત્યારે આ રેલવે અંડર પાસ માં માસ મોટા ખાડા પણ પડ્યા હોય જેને લઈ પશ્ચિમ રેલવે દ્વારા આ રેલવે અંડર પાસ બ્રિજ નું રીપેરીગ અને અન્ય રિપેરીગ કામને લઈ આવતીકાલે શનિવારે સવારે 9 વાગ્યા થી રવિવારે 11વાગ્યા સુધી આ અંડર બ્રિજ 40 રોડ ને બંધ રાખવામાં આવશે તેવું રેલવે વિભાગ દ્વારા પત્ર લખી ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટી તેમજ પાટણ પ્રાંત કચેરી ને અવગત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સુશાસન દિવસે પશુઓની સારવાર માટે પાટણ જિલ્લામાં 10 ગામ દીઠ એક ફરતા પશુ દવાખાના ની સેવા કાર્યરત કરાઇ…

પાટણ તા. ૨૫પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામને મુખ્ય...

સંડેર ગામમાં આવેલ વૃધ્ધાશ્રમ ની મુલાકાત લેતી બાલીસણા પોલીસ..

સંડેર ગામમાં આવેલ વૃધ્ધાશ્રમ ની મુલાકાત લેતી બાલીસણા પોલીસ.. ~ #369News