fbpx

પાટણ અનાવાડા માર્ગ પર હરી ઓમ ગૌશાળા નજીક બે બાઈક સામ સામે ટકરાતા ત્રણ લોકો ઘાયલ થયા.

Date:

પાટણ તા. 21 પાટણ થી અનાવાડા તરફ જતા હરિઓમ ગૌશાળા નજીક નદીના પટમાં બે બાઈકો સામ સામે અથડાતા ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા 108 ને જાણ કરવામાં આવતા 108 ના ઈએમટી વિજય રાઠોડ,બીપીન ગોસ્વામી અને પાયલોટ ગુલાબખાન બલોચે ધટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તો અકસ્માત મા ઈજાગ્રસ્ત યુવાનો ના નામ સરનામા જાણી શકાયા નથી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ ના ચૈત્રી માસ નિમિત્તે આયોજિત સમૂહ ગરબા નું નવચંડી યજ્ઞ સાથે સમાપન….

પાટણ તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના ચૈત્રી માસ નિમિત્તે આયોજિત સમૂહ ગરબાનું નવચંડી યજ્ઞ સાથે સમાપન.. ~ #369News

શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમ માં સમાવેશ ના વિરોધ ને વખોડતુ સામાજિક સમરસતા મંચ…

સામાજિક સમરસતા મંચ દ્વારા રેલી યોજી સૂત્રોચાર સાથે જિલ્લા...

પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્રારા લોકોની સુખાકારી ની રજૂઆત નહી સંભળાતા લોકો મા રોષ..

પાટણની નિષ્ફળ નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ઉઠી અનેક ફરિયાદો… પાટણની...