fbpx

પાટણ તપોવન સ્કૂલ ના બાળકો નો એક દિવસીય સાસ્કૃતિક પ્રવાસ યોજાયો…

Date:

મેલડી માતાજીના પ્રાંગણમાં બાળકો એ ખેલકુદ, રમતગમત અને સાસ્કૃતિક કાર્યક્રમો ની મજા માણી..

પાટણ તા. 22 શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર તપોવન સ્કૂલના વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શકિતઓને નિખારવાના ઉદેશ સાથે શનિવારે શાળા પરિવાર દ્વારા એકદિવસીય સાસ્કૃતિક પ્રવાસનું આયોજન સરસ્વતી નદીના કાંઠે આવેલા શ્રી મેલડી માતાજીના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું.

શાળા પરિવાર દ્વારા આયોજિત આ સાસ્કૃતિક પ્રવાસમાં જોડાનાર વિધાર્થીઓ સાથે શાળા સ્ટાફ પરિવારે ખેલ કુદ, રમતગમત અને સાસ્કૃતિક પ્રવૃતિઓ યોજી પ્રવાસને યાદગાર બનાવ્યો હતો.

તપોવન સ્કૂલ ના આ સાસ્કૃતિક પ્રવાસમાં જોડાયેલા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા શાળા સંચાલક હાર્દિકભાઈ રાવલ સહિતના સ્ટાફે સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ખારીવાવડી ખાતેના પશુ આરોગ્ય સારવાર કેમ્પમાં 266 પશુઓને સારવાર અપાઈ…

પાટણ તા. 28 પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા...

પાટણ લાયન્સ કલબના સેવા પ્રોજેક્ટ અંતર્ગત સબ જેલના કેદીઓને 150 નંગ ધાબળા અપૅણ કરાયા..

પાટણ લાયન્સ કલબના સેવા પ્રોજેક્ટ અંતર્ગત સબ જેલના કેદીઓને 150 નંગ ધાબળા અપૅણ કરાયા.. ~# 369News

કે. કે ગર્લ્સ વિદ્યાલય પાટણમાં વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો…

પાટણ તા. 8 પ્રવર્તમાન સમયમાં વ્યસન મુક્ત માણસ હોવું...