fbpx

તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં કાંસા વિદ્યાલયના બાળકો વિજેતા બન્યા..

Date:

પાટણ તા. 25 તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ ૨૦૨૩-૨૪ રમત ગમત અધિકારી કચેરી પાટણ દ્વારા મંગળવારે શહેરની જાફરી શાળામાં યોજાઈ ગયો. જેમાં શ્રી એસ પી ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસા ના બાળકોએ વિજેતાં બની શાળાને ગૌરવ અપાવ્યું હતું.

વકૃત્વ સ્પર્ધા પ્રથમ ઠાકોર કાજલ ડી, નિબંધ સ્પર્ધા પ્રથમ ઠાકોર ગાયત્રી એ, નિબંધ સ્પર્ધા દ્વિતીય પટણી કોમલ બી,ચિત્ર સ્પર્ધા પ્રથમ પ્રજાપતિ નિરાલી ડી, ચિત્ર સ્પર્ધા તૃતીય પટણી કોમલ પી, સર્જનાત્મક પ્રથમ પ્રજાપતી કશીશ બી, સમૂહગાન સ્પર્ધા પ્રથમ શાળાની બહેનો ભાઈઓ, ભજન સ્પર્ધા દ્વિતીય ઠાકોર મયંક એમ વિજેતા બન્યાં હતાં સ્પધૉમા ભાગ લીધેલ તમામ બાળકો અને માર્ગદર્શક આર યુ મહારાજાને શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા ગુજરાતી વ્યાકરણનો સેમીનાર યોજવામાં આવ્યો

પાટણ તા. 30 પાટણના ધો.10 ના વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણનાં...

પાટણ રોટરી ડાયાબિટીક કલબ દ્રારા ધામિર્ક યાત્રા પ્રવાસ નું આયોજન કરાયું..

પાટણ તા. 13 પાટણ સ્થિત રોટરી ડાયાબિટીક ક્લબ દ્વારા...