fbpx

પાટણના વેળાવાપુરા ખાતે કરબલાની યાદમાંબ્લડ કેમ્પ યોજાયો..

Date:

148 બ્લડ ડોનરોએ સ્વેચ્છાએ પોતાનું બ્લડ ડોનેટ કયુઁ..

પાટણ તા. 26પાટણના વેળાવાપુરા ગામે મકતબા જાફરીયા નોલેજ એન્ડ રિસર્ચ એકેડમી પ્રેરિત સમસ્ત શીઆ જાફરી મશાયખી મોમિન જમાઅત પ્રયોજિત કરબલાના શહીદોની યાદમાં હુસૈની રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધારપુર હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પમા ૧૪૮ યુનિટ બ્લડ બેગ એકિત્રત કરવામા આવી હતી.

રકતદાન કેમ્પમા મોટી સંખ્યામાં યુવાનોએ સ્વેચ્છાએ પોતાનું રકતદાન કયુઁ હતું તો આ બ્લડ ડોનેશન કેમ્પના આયોજકો દ્રારા સુદર આયોજન કરવામાં આવ્યું હતું.

રકતદાન કરનાર યુવાનો સહિત બ્લડ કેમ્પના આયોજકો નો બલ્ડબેંક ધારપુર પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ના શખ્સ ને ધમૅ ગુરૂ ના નામે વસ કરી લાખ્ખો રૂપિયા મેળવી વિશ્વાસ ધાત કરાયો..

સિધ્ધપુર ના શખ્સ ને ધમૅ ગુરૂ ના નામે વસ કરી લાખ્ખો રૂપિયા મેળવી વિશ્વાસ ધાત કરાયો.. ~ #369News