fbpx

પાટણ બી.ડી.સાર્વજનિક વિધાલય ના NCC વિધાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં મેડલ મેળવી સિધ્ધી હાંસલ કરી..

Date:

પાટણ તા. 1 શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય શિક્ષણની સાથે સાથે બાળકોમાં વિવિધ કૌશલ્ય આગળ વધે તે માટે સતત પ્રયત્ન શિલ રહી છે ત્યારે બાળકો શાળાની NCC પ્રવુતિમાં 7 ગુજરાત બટાલિયન એન.સી.સી (NCC) મહેસાણા દ્વારા શ્રી હેમચદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે તારીખ 20/07/2023 થી 29/07/2023 સુધી કેડેટસ્ ( વિદ્યાથીઓ) નો કેમ્પ યોજાયેલ જેમાં શાળા ના 14 – ભાઈઓ અને 5-બહેનો મળી કુલ 19 વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ.

આ કેમ્પ દરમ્યાન વિવિઘ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રવૃતિમાં 2 ગોલ્ડ , વોલીબોલમાં 2 ગોલ્ડ અને દોડ માં 1 સિલ્વર મેડલ મેળવી સિધ્ધી હાંસલ કરતાં તમામ વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્ય ડૉ.બી.આર.દેસાઈ સહિત ના સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું..

પાટણ જાગૃત મહિલા સમુદાય દ્વારા સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા ન આપવા આવેદનપત્ર અપાયું.. ~ #369News

પાટણના આનંદ સરોવર માગૅ પર સીએનજી કાર આગમાં લપેટાતા ભાગ દોડ મચી..

પાલિકા ના ફાયર વિભાગે ધટના સ્થળે દોડી આવી આગને...

પાટણના ટેલીફોન એક્સચેન્જ કેનાલ રોડ પર વહેલી સવારે આખલા યુદ્ધ જામતા લોકોમાં અફરા તફરી મચી..

પાટણના ટેલીફોન એક્સચેન્જ કેનાલ રોડ પર વહેલી સવારે આખલા યુદ્ધ જામતા લોકોમાં અફરા તફરી મચી.. ~ #369News