google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ભાજપ અનુસુચિત જાતિ મોરચા ના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાઈ..

Date:

રાયપુર છતીસગઢ ખાતે યોજાયેલી બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી સહિત ના કાર્યક્રમો અંગે વિચાર વિમૅશ કરાયો

પાટણ તા. 2

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક અગ્રસેન  ધામ , રાયપુર છત્તીસગઢ ખાતે મંગળવારે યોજાઇ હતી.

આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીલક્ષી રણનિતી સહિત ના આગામી કાર્યક્રમો અંતગૅત વિચાર વિમૅશ કરી ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા ની કાયૅ પધ્ધતિ થી સૌને વાકેફ કરવામાં આવ્યા હતા.

રાયપુર છત્તીસગઢ ખાતે મળેલી ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા ની બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષજી, રાષ્ટ્રીય સંગઠક વી.સતીષજી, મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યજી, પ્રદેશ અધ્યક્ષ ભાજપા છત્તીસગઢ અરુણ સાવજી,  રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથજી બાપુ, ડૉ.ભોલાસિંહજી, સંજય નિર્મલજી અને છત્તીસગઢ વિધાનસભા ના વિપક્ષ ના નેતા સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સહકાર ભારતી ગુજરાત પ્રાંત સહ સંગઠન પ્રમુખ દ્વારા કચ્છના ભુજેડી ગામની મુલાકાત લીધી..

પાટણ તા. 2સહકાર ભારતી ગુજરાત પ્રદેશ બુનકર --પ્રકોષ્ઠ ના...

मन की बात के 99 एपीसोड में पीएम मोदी ने कही यह अहम बात

अंगदान को लेकर जागरूकता बढ़ रही है। वर्ष 2013...