fbpx

રાહુલ ગાંધી ને કોટૅ દ્રારા કલીનચિટ મળતા સિધ્ધપુર કોંગ્રેસ સમિતિ એ આતશબાજી સાથે ખુશી વ્યક્ત કરી..

Date:

પાટણ તા. 5 રાહુલ ગાંધી ને કોટૅ દ્રારા કલીનચિટ મળતા કોગ્રેસના આગેવાનો, કાર્યકરોમાં ખુશી છવાઈ હતી ત્યારે શનિવારે સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની આગેવાની હેઠળ સિદ્ધપુર શહેરના ટાવર રોડ ખાતે આતશબાજી કાર્યક્રમ યોજી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

કોંગ્રેસ પક્ષ ના નેતા રાહુલ ગાંધી ના માનહાનિ કેસ માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની સજા પર રોક લગાવવામાં આવી હોવાના મામલે સિધ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આતશબાજી કાર્યક્રમ મા સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત તાલુકા, શહેર કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સિધ્ધપુર ચાર રસ્તા માર્ગ પર ટર્બો ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચી..

પાટણ સિધ્ધપુર ચાર રસ્તા માર્ગ પર ટર્બો ચાલકે બાઈક સવારને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચી.. ~ #369News

પાટણના ખારેડા ગામે કમોસમી વરસાદ વચ્ચે વિજળી પડતાં 800 પુળા સળગી ઉઠતાં ખેડૂતનેનુકસાન…

પાટણ શહેરમાં અમી છાટણા સાથે રાધનપુર પંથકમાં પણ વરસાદ...