fbpx

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુકત પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યુવા મોરચાની બેઠક મળીયોજાઇ

Date:

નવનિયુકત જિલ્લા યુવા પ્રમુખ નું યુવા કાર્યકરોએ સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા. 5 ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આગામી સમયમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.જેના અનુસંધાને શનિવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચાના નવનિયુકત પ્રમુખ વિવેક પટેલ ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.

આ બેઠકમાં આગામી કાર્યક્રમો જેવા કે તિરંગા અભિયાન,વિભાજન વિભીષિકા દિવસ તેમજ દરેક મંડળોમાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોના આયોજન અંતર્ગત વિચાર વિમૅશ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા યુવા મોરચાના નવનિયુકત પ્રમુખ ને યુવા કાર્યકરો દ્રારા સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા કોલેજ ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. ૬આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્મા ખાતે સાંસ્કૃતિક...

યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ વિભાગ ખાતે ગણેશ ઉત્સવ દરમિયાન શ્રી સન્મુખ 56 ભોગનો અન્નકૂટ ધરાવ્યો..

ભક્તિ સંગીત અને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ડિપાર્ટમેન્ટ ખાતે શ્રી...

પાટણ સરકારી બાળ ગૃહના બાળકોએ “વીર બાલ દિવસ – ૨૦૨૩” ની ઉજવણી કરી….

પાટણ તા. ૨૭પાટણ જિલ્લામાં આવેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર...