fbpx

પાટણ યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે ફાયર સેફટી ની મોક ડ્રીલ યોજાઈ…

Date:

પાટણ તા. 8 સમયની જરૂરિયાત અને સ્કીલ ડેવલોપમેન્ટને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગીય વડા ડૉ. કે. કે. પટેલ ના અધ્યક્ષ સ્થાને પાટણ નગરપાલિકાના સહયોગથી મંગળવારે ફાયર સેફ્ટીની એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.

જેમાં તાલીમના વિષયને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા ફાયર સ્ટેશન ઓફિસર સ્નેહલ મોદી અને તેમની ટીમ દ્વારા વિભાગ ખાતે ચાલતા માસ્ટર ઓફ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર ના વિધાર્થીઓને ફાયર સેફ્ટી ની કુશળ બદ્ધ તાલીમ આપવામાં આવી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ના વિધાર્થીઓએ પણ બારીકાઈથી ફાયર સેફ્ટી વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધી રૂ. 22.89 કરોડની ગાય નિભાવ ખર્ચ માટે સહાય ચૂકવાઈ…

પાટણ તા. 5પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર...

જૈન ધર્મના મહાપર્વ પવૉ ધીરાજ પર્યુષણ નું મિચ્છામી દુકડડમ સાથે સમાપન કરાયું..

પાટણ તા. ૭જૈન ધર્મનાં મહાપર્વ ગણાતાં પર્વાધીરાજ પર્યુષણની શનિવારે...

અનંત હષૅ ભગવાનદાસ મેમોરીયલ ટ્રસ્ટ જુનામાંકાં દ્રારા હારીજ તાલુકા ના વિધાર્થીઓને સન્માનિત કરાયા..

અનંત હષૅ ભગવાનદાસ મેમોરીયલ ટ્રસ્ટ જુનામાંકાં દ્રારા હારીજ તાલુકા ના વિધાર્થીઓને સન્માનિત કરાયા.. ~ #369News