fbpx

પાટણ પાલિકા ના ચીફ ઓફિસર દ્વારા રખડતા ઢોરોના માલિક સામે પોલીસ કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરાઈ..

Date:

પાટણ તા. 26 પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને દૂર કરવા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને જિલ્લા કલેકટર દ્વારા સૂચનાઓ અપાતા ચીફ ઓફિસર દ્વારા રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ શરૂ કરાવવામાં આવી છે. સાથે સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાટણ એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી શહેરમાં રખડતા ઢોરો છુટા મુકનારા પશુપાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરતા પાટણ એ ડિવિઝન પોલીસે પણ રખડતા ઢોરોના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે .

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના શ્રી બાળા બહુચર માતાજીના મંદિરે મહા સુદ પૂનમે માતાજીની અસવારી નીકળી..

માતાજીની અસવારીના દર્શન માટે મોટી સંખ્યામાં મોઢ મોદી જ્ઞાતિ...

પાટણના રેલવે પ્રથમ ગરનાળા નજીક 42 વષૅથી કાર્યરત ભાડુઆત ની કિરાણા નો માલ સામાન ભરેલી દુકાન ઉપર બિલ્ડર દ્રારા મોડી રાત્રે જેસીબી ફેરવી દીધું..

પાટણના રેલવે પ્રથમ ગરનાળા નજીક 42 વષૅથી કાર્યરત ભાડુઆત ની કિરાણા નો માલ સામાન ભરેલી દુકાન ઉપર બિલ્ડર દ્રારા મોડી રાત્રે જેસીબી ફેરવી દીધું.. ~ #369News #Mamlatdar #PATANPOLICE #District Collector #Patan Collector

પાટણ ના ઉઝા ત્રણ રસ્તા નજીક ખુલ્લી ભૂગર્ભ ગટર લાઈનમાં નંદી ખાબક્યા..

જીવદયા પ્રેમીઓને જાણ થતાં ધટના સ્થળે દોડી આવીને ક્રેનની...