fbpx

ચાણસ્મા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા સોળ વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે ચાણસ્મા પોલીસે પકડ્યો…

Date:

પાટણ તા. ૧૨
પાટણ શહેરની જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ પકડથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જિલ્લા પોલીસ વડા દ્વારા કરેલ સુચના આધારે તેમજના.પો.અધિ ડી.ડી.ચૌધરી રાધનપુરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ચાણસ્મા પો.ઇન્સ.એસ.એફ.ચાવડાની સુચના આધારે મંગળવારે ચાણસ્મા પોલીસ સ્ટાફ ના માણસો નાશતા ફરતા આરોપીનેં શોધી કાઢવા સારૂ ચાણસ્મા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે ચાણસ્મા પો.સ્ટે ફ.ગુ.૨ નું-૪૯/૨૦૦૮ ઇ.પી.કો.ક. ૩૭૯ મુજબના મો.સા. ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી રબારી રૂડાભાઇ ઉર્ફે માનસંગભાઇ વાલા ભાઇ રહે.વજાપુર તા.ભાભર જી.બનાસકાંઠા વાળો છેલ્લા સોળ વર્ષથી નાસતા ફરતો હોઇ જેને ઝીલીયા ગામ નજીકથી પકડી પાડી આગળ ની તપાસ હાથ ધરવામાં આવેલ હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં પ્રથમવાર હાથીની અંબાડી ઉપર શિવ પુરાણ સાથે 12 જ્યોતિર્લિંગની શોભાયાત્રાનીકળી.

શોભાયાત્રા મા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈ દર્શન નો...

શ્રી પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાટણનો 36 મોં સ્નેહ મિલન સમારોહ યોજાયો..

સમાજના તેજસ્વી તારલાઓ,દેહદાન કરનાર સ્વજન નાં પરિવારજનો નું સન્માન...

પાટણ લોકસભા વિસ્તારના કુલ 22819 દિવ્યાંગ અને 80 થી વધુ વર્ષની ઉંમરના મતદારો બેલેટ પેપરથી મતદાન કરી શકશે…

પાટણ વહીવટી તંત્ર દ્વારા આઈન્ડેન્ટીફીકેશનની કામગીરી કરાશે… જે વ્યક્તિઓને ખરેખર...

યુનિવર્સિટી ઈન્ટરવ્યુ મા પસંદગી પામેલ 6 પ્રોફેસરો ના રાજયના શિક્ષણ વિભાગ ના આદેશ થી ઓડૅર કરાયા.

પાટણ તા. 18 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ...