fbpx

પાટણ જિલ્લા અને સરસ્વતી તાલુકા ભાજપ દ્રારા વિવિધ કાર્યક્રમો ઉજવાયા..

Date:

પાટણ તા. 28 પાટણ જિલ્લા ભાજપ અને સરસ્વતી તાલુકા ભાજપ પરિવાર દ્વારા રવિવારે સરસ્વતી તાલુકાના તાણેચાપુરા, મોટા નાયતા મુકામે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું હતું. આ કાયૅક્રમમા મેડિકલ કેમ્પ, ભારતીય સીમા સુરક્ષા દળ (bsf) નવી ભરતીમા સિલેક્શન થયેલ ભાઈઓ અને બહેનો નો સન્માન કાર્યક્રમ, નવનિયુક્ત એપીએમસી સરસ્વતીના ડિરેકટરો નો સન્માન કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના મન કી બાત કાયૅક્રમ નિહાળવા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

ઉપરોકત કાર્યક્રમો માં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ.દશરથજી ઠાકોર ,ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સોવનજી ઠાકોર,જશુભાઇપટેલ, સરસ્વતી તાલુકા ભાજપ મહામંત્રી ગીરીશભાઈ મોદી, ભાવેશભાઈ જોષી ડીરેકટર પ્રાણી કલ્યાણ બૉડૅ ગુજરાત રાજ્ય, શ્યામભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ કારોબારી સભ્ય, પ્રહલાદજી ઠાકોર પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચા ઉપ પ્રમુખ પ્રહલાદજી ઠાકોર,સરસ્વતી તાલુકા યુવા ભાજપ પ્રમુખ, ભરતજી ઠાકોર સરસ્વતી તાલુકા યુવા ભાજપ મહામંત્રી,ધીરૂભા દરબાર,

સરસ્વતી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન રાજપૂત, પાટણ જિલ્લા યુવા ભાજપ ઉપ પ્રમુખ બળદેવજી ઠાકોર , જયેન્દ્રસિંહ રાજપૂત,વિષ્ણુભાઈ દેસાઈ, નવઘણભાઈદેસાઈ,પ્રગ્નેશભાઈ પરમાર ,દેવુભા ગોહિલ,જીલ્લા , સરસ્વતી તાલુકા પંચાયત સદસ્ય તાલુકા , પ્રદેશ ,જીલ્લા, તાલુકા મોરચા પદાધિકારીઓ, અને સરસ્વતી એ.પી.એમ.સી.ડીરીકટરો અને ભારતીય સીમા સુરક્ષા દળમાં સિલેક્શન થયેલ ભાઈઓ અને બહેનો રમત વિરો હાજર રહ્યા હોવાનું પાટણ લોકસભા ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજીએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની તપોવન શાળા ખાતે ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ…

શાળાની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી.. પાટણ તા. ૧૭પાટણ...

હેમ. ઉ. ગુ. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં શિક્ષણ ની ગુણવત્તા જાળવવા કમિટી ની રચના કરાઈ..

હેમ. ઉ. ગુ. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં શિક્ષણ ની ગુણવત્તા જાળવવા કમિટી ની રચના કરાઈ.. ~ #369News

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત એક સપ્તાહથી મેઘરાજાની થઈ રહેલ મહેર..

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા...