google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

યુનિવર્સિટી દ્વારા PHD ના 28 વિષયો માં 827 બેઠકો ભરવા માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાશે..

Date:

પાટણ તા. 21 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પીએચડી પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હોવાનું યુનિવર્સિટી ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. પીએચડી ની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મળતી માહિતી મુજબ પીએચડી પ્રવેશ પ્રક્રિયા માટેની ટુક સમય મા ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત થશે. પીએચડી પ્રવેશ અંતર્ગત કુલ 28 વિષયોમાં કુલ 827 બેઠકો ભરવાની થાય છે. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ દરેક ઉમેદવારોને કામ ચલાઉ ધોરણે પ્રવેશ પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવશે. આ પીએચડી પ્રવેશ પ્રક્રિયા માટે ની પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં લેવામાં આવનાર હોવાનું તથા સમગ્ર પ્રોસેજર ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે જેથી ઉમેદવારો દ્વારા સંશોધન કાર્યને વેગ આપી શકાય. સમગ્ર પીએચડી પ્રવેશ પ્રક્રિયાના કો. ઓડિનૅર તરીકે લાઈફ સાયન્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર આશિષ પટેલ તથા તેમની ટીમ કા. કુલપતિ તથા કા.રજીસ્ટર ના માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે તેવું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીના ઉપલક્ષ્ય માં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ…

પાટણના ધારાસભ્ય તેમજ પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ લીલી ઝંડી...

પાટણવાડા ઔ.સ. બ્રહ્મ સમાજની વ્યવસ્થાપક કમિટીની સંખારી મુકામે બેઠક મળી…

પાટણ તા. 24 પાટણ સ્થિત પાટણવાડા ઔ.સ.બ્રહ્મ સમાજ ની...