fbpx

રાધનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે સૌથી નાની વય ના નિ-ક્ષય મિત્ર દ્વારા ટી .બી દર્દીને કઠોળ વિતરણ કરાયું…

Date:

પાટણ તા. 22 રાધનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે પ્રધાનમંત્રી ટી.બી મુકત ભારત અભિયાન અંતર્ગત નિ-ક્ષય મિત્ર દ્વારા ટીબીના દર્દીઓને કઠોળની કીટ આપવામાં આવી હતી. દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય તેના ભાગરૂપે તેમજ નિ-ક્ષય મિત્રને એક વર્ષ પુર્ણ થયાના ભાગરૂપે શુક્રવારે રાધનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે રાધનપુરના સૌથી નાની વયના ચાવડા મૈત્રી ચિરાગ નિ-ક્ષય મિત્ર ના હસ્તે ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 15 જેટલા દર્દીને કઠોળની કીટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.કેતનભાઇ ઠક્કર, રાધનપુર અર્બનના ડૉ.અનુરાધાબેન, તાલુકા સુપરવાઇઝર ધીરુભાઈ દરજી, એસ.ટી.એસ પિયુષ પટેલ તેમજ ટી.બીના દર્દીઓ હાજર રહ્યાં હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

લીઓ ટ્રી પ્લાન્ટેશન ચેલેન્જ ૨૦૨૩ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

પાટણ તા. 31 લીઓ ટ્રી પ્લાંટેશન ચેલેન્જ ૨૦૨૩ અંતર્ગત...

ચાણસ્મા ની ધાણોધરડાના વિકાસ વિદ્યાલયમાં મફત ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 2 ચાણસ્મા ના ધાણોધરડા વિકાસ વિદ્યાલયના તમામ...

પાટણ રાજમંદિર કોમ્પલેક્ષના ખુલ્લા ધાબા પરથી પાના પત્તિનો જુગાર રમતા ત્રણ જુગારીયા ઝડપાયા..

પાટણ તા. ૧૮પાટણ સીટી ‘બી’ ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રાજમંદિર...

છેલ્લા ચૌદ વષૅથી છેતર પિંડી ના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી રાધનપુર પોલીસ..

પાટણ તા. ૧૮છેલ્લા ૧૪(ચૌદ) વર્ષથી રાધનપુર પો.સ્ટે. ના છેતર...