fbpx

પાટણના બાળા બહુચર માતાજીના મંદિર ના વિકાસ કામો નું ભૂમિ પૂજન કરાયું..

Date:

પાટણના ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, પાલિકા પ્રમુખ સહિત મોદી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા..

પાટણ તા. 28 મોઢ મોદી સમાજના કુળદેવી બાળા બહુચર માતા ના મંદિર પરિસરના વિકાસ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસરના વિકાસ કામનુ ભૂમિ પૂજન મોદી સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યુ હતું.

આ ભૂમિ પૂજનના પવિત્ર પ્રસંગે પાટણ ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ,પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, નગર પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર, ઉપપ્રમુખ હીનાબેન શાહ, અનીલાબેન મોદી,દેવચંદભાઇ પટેલ, હરેશ મોદી, APMC સભ્ય હરેશભાઈ દાળમીલવાળા,મંદિરના ટ્રસ્ટીઓ વગેરે હાજર રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા કોઓર્ડીનેટર અને બાલીસણા ના વતની અંકિતા પટેલને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરાયા..

પાટણ જિલ્લા કોઓર્ડીનેટર અને બાલીસણા ના વતની અંકિતા પટેલને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરાયા.. ~ #369News

પાટણ પ્રજાપતિ મહિલા સમિતિ દ્વારા સમાજની બહેનોને આત્મ નિર્ભર બનાવવા નિશુલ્ક બ્યુટી પાર્લર કોર્સનો પ્રારંભ કરાયો…

બ્યુટી પાર્લર કોર્સના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા કે.સી.પટેલે બહેનોને...

પાટણના હિંગળાચાચર ચોકમાં કોંગ્રેસ – NSUI દ્વારા વડાપ્રધાન ના પૂતળા દહન કાર્યક્રમ માત્ર આઠ લોકો ઉપસ્થિત રહ્યા..

પાટણના હિંગળાચાચર ચોકમાં કોંગ્રેસ - NSUI દ્વારા વડાપ્રધાન ના પૂતળા દહન કાર્યક્રમ માત્ર આઠ લોકો ઉપસ્થિત રહ્યા.. ~ #369News

પાટણ શહેરમાં એક કરોડના ખર્ચે વરસાદમાં ધોવાણ થયેલા રોડના રીપેરીંગ કામ કરાવાશે..

પાટણ પાલિકાના પ્રમુખ સહિતના હોદેદારોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી… પાટણ...