fbpx

પાટણ જિલ્લા કોઓર્ડીનેટર અને બાલીસણા ના વતની અંકિતા પટેલને રાષ્ટ્રીય એવોર્ડ થી સન્માનિત કરાયા..

Date:

પાટણ તા. 12
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ને ગૌરવ અપાવનાર પાટણ , બનાસકાંઠા અને બોટાદ જીલ્લાનાં 3 કો. ઓર્ડીનેટર ને રાષ્ટ્રિય એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર ભારત ભરમાંથી 570 લોકો માંથી 47 લોકો ને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાત માંથી બાલીસણાના વતની અને પાટણ જીલ્લા ના કો.ઓડીનેટર અંકિતા પટેલ, બનાસકાંઠા ના સ્મિતા જોશી અને બોટાદ ના અર્જુન નિમાવત ને સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય યોગ ગૌરવ પુરસ્કાર -૨૦૨૩ ઇન્દોર ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લા કોર્ડીનેટર અને બાલીસણાના વતની અંકિતા પટેલને રાષ્ટ્રીય એવોર્ડ પુરસ્કાર પ્રાપ્ત થતા બાલીસણા ગામ સહિત પાટણ જિલ્લાએ ગૌરવ અનુભવી અંકિતા પટેલને શુભેચ્છા પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ખાલકપીર વિસ્તારના બાબારી ભકતો નો સાયકલ યાત્રા સંધ રણુંજા જવા પ્રસ્થાન પામ્યો..

પાટણ તા. 16 પવિત્ર શ્રાવણ માસનો ગુરૂવારથી પ્રારંભ થતાં...

સિધ્ધપુર પોલીસે ક્રિકેટ સટ્ટાના જુગારના મુદ્દામાલ સાથે ક્રિકેટ સટોડીયા ને આબાદ ઝડપી લીધો..

સિધ્ધપુર પોલીસે ક્રિકેટ સટ્ટાના જુગારના મુદ્દામાલ સાથે ક્રિકેટ સટોડીયા ને આબાદ ઝડપી લીધો.. ~ #369News

પાટણ સંસદીય મતદાર વિભાગ માટે ચૂંટણીલક્ષી નોટિસ જાહેર કરતા જિલ્લા ચુંટણી અધિકારી..

ઉમેદવારોએ નામાંકન પત્ર મોડામાં મોડું 19 એપ્રિલ સુધીમાં કલેકટર...