fbpx

પાટણ શહેરમાં એક કરોડના ખર્ચે વરસાદમાં ધોવાણ થયેલા રોડના રીપેરીંગ કામ કરાવાશે..

Date:

પાટણ તા. ૨૩
પાટણ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સહિત ના હોદેદારો ની મળેલી બેઠકેમાં શહેરના વિકાસ
ના કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચોમાસાની ઋતુની અંદર વરસાદ પડવાથી શહેરના વિવિધ વિસ્તારોના રોડ રસ્તા તૂટી ગયા છે તેનું સમારકામ કરવા માટે એક કરોડની ગ્રાન્ટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાળવી ઝડપ થી તેનું રિપેરિંગ કામ હાથ ધરવા ચર્ચા કરવામાં આવી હતી.

તો ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આરસીસીના બોક્સ ની મોટી સ્ટ્રોમ વોટર શહેરની ગોલ્ડન ચોકડી થી રેલવે નાળા સુધી નાખવાનું આયોજન કર્યું હતું. સાથે સાથે માહી સોસાયટી ,ચિત્રકૂટ સોસાયટીમાં પાણી નિકાલ માટે સ્ટ્રોમ વોટર પાઇપ લાઇન નાખવાનું આયોજન કરાયું હતું. આ સમગ્ર આયોજન સ્ટ્રોમ વોટર લાઈન પાછળ રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ..

પાટણ તા. ૧૮પાટણ જિલ્લામાં ૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની...

મકરસંક્રાંતિ ના પવૅ નિમિત્તે ચાલુ સાલે પણ પાટણ વાસીઓ ફાફડા જલેબી અને ઉધીયાની મનભરીને મોજ માણસે…

વેપારીઓએ ફાફડા જલેબી અને ઉધીયુ બનાવવાની કામગીરી શરૂ કરી.. પાટણ...

પાટણ જિલ્લા સહકારી સંઘના ચેરમેન પદે સુરેશભાઇ સી.પટેલ વરાયા..

પાટણ તા. 22 પાટણ મામલતદારના અઘ્યક્ષ સ્થાને પાટણ જિલ્લા...