google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સિધ્ધપુર ના ડીસાવાલા પંપ પરથી SOG ટીમે પકડેલા શંકાસ્પદ બાયોડીઝલ કેસની તપાસસિધ્ધપુર પોલીસ ને સોંપાઈ..

Date:

પાટણ તા. 29 પાટણ એસ.ઓ.જી પોલીસની ટીમે સિધ્ધપુરના તાવડીયા ચાર રસ્તા નજીક આવેલા ડીસાવાલા પંપ પર મંગળવારે સાંજે ખાનગી બાતમી આધારે ઓચિંતો છાપો માંરીને શંકાસ્પદ જ્વલનશીલ બાયોડીઝલ નો જથ્થો 8700 લીટર કિંમત રૂપિયા 6.74 લાખનો ઝડપી તેના નમૂના એફ એસ એલ માટે મોકલી આપી ડીસાવાલા પંપ ના સંચાલક ઈરફાન મન્સૂરીની પૂછપરછ હાથ ધરી શુક્રવારે આ કેસની વધુ તપાસ સિધ્ધપુર પોલીસ ને સોપવામાં આવી હોવાનું પાટણ એસઓજી પી.આઈ રાકેશભાઈ ઉનાગરે ટેલિફોનીક વાત ચિત દરમ્યાન જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાષ્ટ્રીય મહિલા આયોગ ના પૂર્વ સદસ્ય ડો. રાજુલ દેસાઈએ પોતા ના જન્મ દિવસ ની સેવાકીય પ્રવૃત્તિ દ્રારા ઉજવણી કરી..

રાષ્ટ્રીય મહિલા આયોગ ના પૂર્વ સદસ્ય ડો. રાજુલ દેસાઈએ પોતા ના જન્મ દિવસ ની સેવાકીય પ્રવૃત્તિ દ્રારા ઉજવણી કરી.. ~ #369News

પાટણ સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. ૧૫પાટણ સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા જિલ્લા સમાજ...

પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેર બદલી કેમ્પ ત્વરિત ગોઠવવા પાટણ ધારાસભ્ય ની રજુઆત…

પાટણ તા. ૧૯પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેર બદલી કેમ્પ ત્વરિત...