google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં વકતા ધવલ કુમાર દ્રારા સંગીતમય શૈલીમાં સુંદરકાંડ મહાપાઠ નું પઠન કરાયું..

Date:

108 યજમાન પરિવારો એ શ્રાદ્ધ પક્ષમાં પૂવૅજોના મોક્ષ માટે મંત્રોચ્ચાર સાથે મોક્ષ વિધિ કરાવી..

પાટણ તા. 30 પાટણ પ્રજાપતિ સમાજ પાટણ અને સુંદરકાંડ સમિતિ દ્વારા નિરંજન નિરાકાર શ્રી પદ્મનાભ ભગવાન ના સાનિધ્યમાં શ્રાદ્ધ પક્ષના પ્રારંભે શનિવારના પવિત્ર દિવસે 108 પરિવારજનોના સમૂહ સાથે તેમના પરિવારના પૂવૅજોના મોક્ષાર્થે ભૂદેવોના શાસ્ત્રોક મંત્રોચાર વચ્ચે મોક્ષ વિધિ અને સમૂહ સુંદરકાંડ મહા પાઠનું શ્રવણ કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રી પદ્મનાભજી ના સાનિધ્યમાં સૌ પ્રથમવાર પાટણ પ્રજાપતિ સમાજ પાટણ અને સુંદરકાંડ સમિતિ દ્વારા આયોજિત સુંદરકાંડ મહાપાઠના વક્તા તરીકે ધવલ કુમારે સંગીત ના સુમધુર સુરો વચ્ચે સુંદરકાંડ નું પઠન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કયૉ હતાં.

આ ધાર્મિક પ્રસંગે પાટણ પ્રજાપતિ સમાજ પાટણના પરિવારજનો સહિત સુંદરકાંડ સમિતિના પરિવારજનો એ ઉપસ્થિત રહી પ્રસંગ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા – મહેસાણા હાઇવે માર્ગ પર ધીણોજ નજીક ટેલર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો..

ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ કારમાં ઇજાગ્રત બનેલા લોકોને બહાર...

સમી ખાતે જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજવામાં આવી..

પાટણ તા. ૮પાટણ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન...