google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની ધ ગ્રાન્ડ પિયાનો હોટલ ની શબ્જી માથી નીકળેલા મૃત વંદા મામલે ફુડ વિભાગે તપાસ હાથ ધરી…

Date:

પનીર અંગારા શબ્જી, ગ્રેવી અને પનીર ના નમુના મેળવી પૃથ્થકરણ માટે મોકલાયા..

પાટણ તા. 14
પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલી હોટલ ગ્રાન્ડ પીયાનોમાં તાજેતરમાં જમવા બેઠેલ રાધનપુર ના મહિલાની થાળી મા પિરસવામાં આવેલ શબ્જી માથી મૃત વંદો મળી આવતાં અને તેની કબુલાત હોટલ મેનેજરે સ્વિકારી મહિલા ગ્રાહક અને તેમના એડવોકેટ પતિ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હોવાની ઘટના બની હતી. જોકે આ મામલે મહિલાના એડવોકેટ પતિ ઉતમભાઈ જીવરાણીએ આ મામલે ફુડ વિભાગ ને અવગત કરી હોટલ સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવતા પાટણ ફુડ વિભાગ દ્વારા ધ ગ્રાન્ડ પિયાનો હોટલ માથી પનીર અંગારા શબ્જી, ગ્રેવી અને પનીર એમ ત્રણ ખાદ્ય વસ્તુઓના સેમ્પલ મેળવી તેને સરકારી લેબમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યાં હોવાનું પાટણ ફુડ વિભાગ ના ડે જીગ્નેશન ઓફિસરની સુચના થી ફુડ સેફટી ઓફિસર એમ. એમ. પટેલે જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે 50000 ના ફુલસ્કેપ ચોપડા અને 15000 નોટબુકો ઉપલબ્ધ બનાવાય..

પાટણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે 50000 ના ફુલસ્કેપ ચોપડા અને 15000 નોટબુકો ઉપલબ્ધ બનાવાય.. ~ #369News #JalaramMandir

વાવાઝોડા ને પગલે પાલિકા દ્વારા કાલીકા બાગ નજીક ના માગૅ પરના ઘટાટોપ વૃક્ષોના નડતરરૂપ ડાળાઓ દુર કરાયા..

વાવાઝોડા ને પગલે પાલિકા દ્વારા કાલીકા બાગ નજીક ના માગૅ પરના ઘટાટોપ વૃક્ષોના નડતરરૂપ ડાળાઓ દુર કરાયા.. ~ #369News