fbpx

પાટણમાં આઇ.સી.સી. વન-ડે વર્લ્ડકપની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા લીસ્ટેડ બે જુગારીયાઓને એલસીબી ટીમે દબોચ્યા..

Date:

પાટણ તા. 24
પાટણ જીલ્લા માંથી તાજેતરમાં રમાઇ રહેલ આઇ.સી.સી. વન-ડે વર્લ્ડકપ ની ક્રિકેટ મેચો ઉપર પૈસાની હારજીત નો સટ્ટો રમી રમાડતા ઇસમોને શોધી કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર. એમ.પરમાર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોએ ચક્રોગતિ માન કયૉ છે. ત્યારે ટીમને મળેલ બાતમી આધારે પાટણ ગાંધીબાગ પાસે જાહેરમાં રેડ કરતાં પાકિસ્તાન v/s અફઘાનિસ્તાન વચ્ચે રમાઇ રહેલ વન-ડે મેચમાં www.silver 7777.com નામની વેબસાઇટ ઉપર પૈસાની હાર જીત નો સટ્ટો (જુગાર) રમી રમાડતોઠાકોર મોબતજી બાલાજી રહે.પાટણ ને આબાદ દબોચી લીધો હતો.જયારે શહેરના પંચરત્ન કોમ્પલેક્ષ પાસે આવેલ શિવમ ગેસ્ટ હાઉસ ની નીચે ઓટલા ઉપર જાહેરમાં રેડ કરતાં મીર અનવર મગનભાઈ રહે.ખાનસરોવર પાટણ વાળાને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

લાયન્સ કલબ પાટણ ની કામગીરી ને સરાહનિય લેખાવતા કેન્દ્રીય મંત્રી..

લાયન્સ કલબ પાટણ ની કામગીરી ને સરાહનિય લેખાવતા કેન્દ્રીય મંત્રી.. ~ #369News

પાટણ વાલ્મિકી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં ઉદાર હાથે સખાવત અપૅણ કરી સહભાગી બનતાં ડો. વ્યોમેશ શાહ..

નાના સમાજના સમૂહ લગ્નમાં સહભાગી બનેલા ડો.વી.એમ.શાહની ઉદારતાને સમાજ...