google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ માર્કેટયાર્ડ દ્વારા હવામાન વિભાગની આગાહી ને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને વેપારીઓને સૂચિત કરાયા..

Date:

પાટણ તા. ૨૨
પાટણ માર્કેટયાર્ડમાં માલનું વેચાણ કરવા આવતાં તમામ ખેડૂતભાઈઓ તથા વેપારીભાઈઓને માર્કેટ યાર્ડ દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે હવામાન ખાતા ઘ્વારા મળેલ માહિતી અનુસાર તા.૨૪ થી તા.૨૭ સુધી કમો સમી વરસાદ થવાની સંભાવના છે તો આ સમય દરમ્યાન માર્કેટયાર્ડમાં વેચાણ માટે ખેત ઉત્પન્ન લઈને આવતા ખેડૂત ભાઈઓ પોતાના ખેત પેદાશને વરસાદથી રક્ષણ મળે તે મુજબ ઢાંકીને લાવવા વિનંતી છે.

તથા વેપારીભાઈઓએ ખરીદેલ ખેત ઉત્પન્ન જાહેર ખુલ્લામાં ન રાખી યોગ્ય સુરક્ષિત જગ્યાએ રાખવા અને જો ખુલ્લામાં ખેત પેદાશ પડેલ હોય તો તે ઢાંકીને રાખવા અપીલ કરવામાં આવી હોવાનું માર્કેટ યાર્ડના સેક્રેટરી એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સેવા, સમપણૅ અને સદભાવના ની ઓળખ એટલે પાટણ ગાયનેકોલોજિસ્ટ તબીબી ડો.વી.એમ.શાહ..

ડો.વી.એમ.શાહ ની આગવી નામના અને ચાહનાને લઈ ભાજપ દ્વારા...