google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જુનાગંજ હનુમાન મંદિરના નૂતનીકરણ સાથે શનિદેવની પ્રતિષ્ઠાનો યજ્ઞ યોજાયો…

Date:

પાટણ તા. ૧૦
પાટણ શહેરનાં જુનાગંજ બજારમાં આવેલા પ્રાચિન શ્રી હનુમાન મંદિર ના નૂતન મંદિરમાં શનિદેવ અને શનિશિલાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો.પાટણનાં જુનાગંજ બજાર ના વેપારીઓનાં તથા નગરજનોનાં આર્થિક સહયોગથી વર્ષો જુના હનુમાનજીનાં મંદિરનાં ભવનનું નવીનીકરણ કરાયું છે

જે મંદિર પરિસરમાં પનોતી નિવારક શનિદેવ અને શનિ શિલા નું સ્થાપન કરવામાં આવતા હનુમાનજી ની સાથે સાથે ભાવિક ભક્તો પનોતીઓને દૂર કરનારા દેવ શનિદેવનાં દર્શન પણ કરી શકે તે માટે અત્રે મંદિરમાં જ નૈઋત્ય ખૂણે શનિ મહારાજની સ્થાપના કરવામાં આવી હોવાનું સેવકો એ જણાવ્યું હતું. હનુમાન મંદિર ના નૂતની કરણ ની સાથે શનિદેવની પ્રતિષ્ઠા અને યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં જુનાગંજ બજારના વેપારી પરિવારે ઉપસ્થિત રહી દશૅન પ્રસાદનો લાભ લીધો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

વડલી થી કણજી ચોક્ડી સુધી ના રોડ પર પડેલા ખાડા અકસ્માત નોતરે તેવી ભીતી..

બિસ્માર રોડની બન્ને બાજુ સાઈડો વધારવા રજુઆત કરાઈ..પાટણ તા....

શ્રી વરાણા ના ખોડીયાર માતાજીના ૧૫ દિવસ ચાલેલા મહા મેળા નું હવન યજ્ઞ સાથે સમાપન કરાયું..

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ હવન યજ્ઞ યોજી માતાજીના...