google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

કેન્દ્ર સરકાર ના ટેલીકોમ મંત્રાલય દ્વારા ટેલીફોન એડવાઇઝરી કમિટીમા ભાજપ કાર્યાલય મંત્રી “નવીન પ્રજાપતિ” ની પુન: વરણી કરવામા આવી…

Date:

પાટણ તા. ૨૩
કેન્દ્ર ટેલીકોમ મંત્રાલય દ્વારા પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી તરીકે વર્ષોથી ફરજ બજાવતા તેમજ પોલીસ સલાહકાર સમિતિના એક્ટીવ સભ્ય નવીનભાઈ પ્રજાપતિ ની ટેલીફોન એડવાઈઝરી કમિટી (TAC) પાટણ તથા મહેસાણા વિભાગ મા સભ્ય તરીકે પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે.

નવીનભાઈ પ્રજાપતિ છેલ્લા ઘણા સમય થી ટેલીફોન વિભાગ મા એડવાઈઝરી કમિટી મા કાર્યરત છે તેઓની નિયુક્તિ બાદ તેઓ દ્રારા પાટણ જિલ્લા મા BSNL ને લગતા અનેક વિધ પ્રશ્નોની રજુઆત કરી તેના યોગ્ય નિરાકરણ માટે પ્રયત્ન શિલ રહ્યા હોય જેને ધ્યાનમાં રાખીને તેઓની પુનઃ નિમણૂંક કરવામાં આવી હોય ત્યારે નવીનભાઈ પ્રજાપતિ એ પણ પોતાને સોપેલી જવાબદારી બખુબી નિભાવી પાટણ શહેર સહિત જિલ્લામાં BSNL ને લગતા પ્રશ્નો ની રજૂઆત કરી તેના નિરાકરણ લાવવાની ખાત્રી આપી  હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ તાલુકા સંકલન વ ફરિયાદ સમિતિની અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી…

અરજદારોના વિવિધ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા જેતે વિભાગના અધિકારીઓ...

પાટણ ત્રિમંદિર પરિવાર દર રવિવારે વિવિધ સેવા પ્રવૃત્તિ ઓ થકી જરૂરિયાત મંદોને મદદરૂપ બનશે..

શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતાં ભિક્ષુકોને ખમણ અને ઠંડી પાણીની બોટલ...

ટીએમસી નેતા ની મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી ને પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચાએ વખોડી.

પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામા ની માગ...

સમી વઢિયાર ૨૧ ગોળ રોહિત સમાજ માંથી કુરિવાજો ને તિલાંજલિ આપવા આહવાન કરાયું..

આગેવાનો દ્વારા સમાજ જાગૃતિ માટે બંધારણીય પત્રિકા નું વિતરણ...