google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નાગરીક બેંકના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલ અને એમડી પદે ભરત પટેલ ની સવૉનુમતે વરણી કરાઈ..

Date:

પાટણ તા. ૨૩
પાટણ નાગરીક સહકારી બેંક લી. પાટણના ચેરમેન તથા મેનેજીંગ ડીરેક્ટરની મુદત પૂર્ણ થતા મંગળવારે
બેંકની હેડ ઓફિસ ખાતે આગામી અઢી વર્ષના સમયગાળા માટે નવીન ચેરમેન તથા મેનેજીંગ ડીસ્કટરની વરણી (ચૂંટણી) માટે બોર્ડ ઓફ ડીરેકટર્સની મિટીંગ મળી હતી.આ મીટીંગમાં બેંકના ચેરમેન તરીકે મહેન્દ્ર કે. પટેલ (વકીલ) તથા મેનેજીગ ડીરેકટર તરીકે ભરતભાઈ જી. પટેલની સર્વાનુમતી વરણી કરવામાં આવી હતી.પાટણ નાગરીક સહકારી બેંક લી.પાટણના સવૉનુમતે નવનિયુક્ત કરાયેલા ચેરમેન મહેન્દ્ર પટેલ તથા મેનેજીંગ ડીરેકટર ભરત પટેલ ને ઉપસ્થિત બેકના ડિરેક્ટરો,સભાસદો અને તેમના બહોળા મિત્ર વર્તુળ સાથે પરિવારજનોએ શુભેચ્છાઓ પાઠવી મો મીઠું કરાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર પાણીની પાઇપલાઇન માંથી મળેલા માનવ શરીરના અવશેષોને એફએસએલ અને ડીએનએ માટે અમદાવાદ મોકલાશે..

સિધ્ધપુર પાણીની પાઇપલાઇન માંથી મળેલા માનવ શરીરના અવશેષોને એફએસએલ અને ડીએનએ માટે અમદાવાદ મોકલાશે.. ~ #369News

સાયન્સ સેન્ટર પાટણની મુલાકાતે આવેલ ૩૪ હજાર મુલાકાતીઓએ મતદાન કરવાના સંકલ્પ લીધા…

પાટણ તા. ૬લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન...

સિદ્ધપુરની મહિલાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી..

સિદ્ધપુરની મહિલાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી.. ~ #369News