fbpx

પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ 2024-25 માં અમલીકરણ થનાર ચર્તુથ વિધ આકારણી ની ૬૦℅ કામગીરી પૂર્ણ કરાઈ..

Date:

પાટણ તા. ૪
વર્ષ 2024-25 માં અમલીકરણ થનાર પાટણ નગરપાલિકાની ચતુર્થ વિધ આકારણી ની કામગીરી પાટણ નગર પાલિકાની વેરા શાખા દ્વારા વિવિધ ટીમો બનાવીને હાથ ધરવામાં આવી છે.પાલિકાની વેરા શાખા ની અલગ અલગ ટીમો દ્વારા હાથ ધરાયેલી વર્ષ 2024-25 માં અમલી કરણ બનનાર ચર્થુથવિધ આકારણી ની ડોર ટુ ડોર કામગીરી પૈકી ૬૦℅ જેટલી કામગીરી પૂણૅ કરવામાં આવી હોવાનું પાલિકાના વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટીમા અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઑનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ : તા.3 જુન સુધી ફોમૅ ભરી શકાશે..

પાટણ તા. ૨૩પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક...

પાટણ બી.એડ કોલેજ ના તાલીમાર્થીઓ ભાટસણ પગાર કેન્દ્ર શાળાની મુલાકાતે..

પાટણ તા. 31પાટણની જાણીતી એલ એન કે બી.એડ કોલેજ...

પાટણ યુનિવર્સિટી ખાતે બિન શૈક્ષણીક સ્ટાફ માટે કોમ્પ્યુટર સ્કીલ ડેવલપમેન્ટ તાલીમનો કુલપતિ એ પ્રારંભ કરાવ્યો….

સપ્તાહ ભર બિન શૈક્ષણીક કર્મચારીઓને અપાશે કોમ્પ્યુટર સ્કીલ ડેવલપમેન્ટની...

યુનિવર્સિટીના રંગ ભવન ખાતે યુનિવર્સિટી કોર્ટની વાર્ષિક સાધારણ સભા મળી..

યુનિવર્સિટીના રંગ ભવન ખાતે યુનિવર્સિટી કોર્ટની વાર્ષિક સાધારણ સભા મળી.. ~ #369News