fbpx

યુનિવર્સિટી ના એમબીએ અને એમ.કોમ.ના વિધાર્થીઓ દ્રારા ફુડ ફેસ્ટિવલ નું આયોજન કરાયું..

Date:

પાટણ તા. ૯
પાટણ યુનિવર્સીટીમાં ચાલતા એસ.કે.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગના એમ.બી.એ. અને એમ. કોમના વિધાર્થીઓ દ્વારા ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓ દ્વારા વિવિધ ફૂડ ના 12 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. જેમાં મસાલા પાપડ, ફ્રેન્કી, મસાલા છાસ, તુલસી – આદુ ની ચા, ખીચું, ગ્રીન સલાડ, બિહારી લીટી, સુરતી આલુપુરી, પોપકોર્ન, કોલ્ડડ્રિન્ક ના વિવિધ સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા બનાવી તેનું વેચાણ કરવામાં આવ્યું હતું.

આ ફૂડ ફેસ્ટિવલ થી વિધાર્થીઓને ભવિષ્યમાં પોતાનો બિઝનેસ શરુ કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું.
યુનિવર્સીટી ના વિવિધ વિભાગના પ્રોફેસર, ફેકલ્ટી અને વિધાર્થીઓએ સ્ટોલ ની મુલાકાત લઇ ફૂડ ની મજા માણી વિધાર્થીઓને પ્રોત્સાહિત કયૉ હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

કાંસા હાઈસ્કૂલમાં ધોરણ 10 તેમજ 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો…

પાટણ તા. 28સરસ્વતી તાલુકાના કાંસા ની શ્રી .એસ.પી .ઠાકોર...

પાટણ સીટી વિસ્તાર માંથી ચોરેલ એક્ટીવા સાથે આરોપીને પકડી પાડતી હારીજ પોલીસ..

પાટણ તા. ૧૧પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ...