google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ પાલિકા દ્વારા પ્રથમ દિવસે વોર્ડ નંબર 1,9 અને 11 માં 50 હજારથી ઉપરની બાકી વેરાની રકમના 40 મિલકત ધારકોને નોટિસ ઈસ્યુ કરાઈ…

Date:

પાટણ તા. ૨૦
પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી વેરાની રકમ વસુલાત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મંગળવારે વોર્ડ નંબર 1,9, અને 11 માં રૂ. 50 હજારથી વધુની બાકી વેરા ની રકમના 125 થી વધુ મિલકત ધારકોને આખરી નોટિસ ઈસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જે પૈકી 40 બાકી વેરા મિલકત ધારકોને આખરી નોટિસ ની બજવણી કરવામાં આવતાં કેટલાક બાકી વેરા મિલકત ધારકોએ પોતાની બાકી વેરાની રકમ ભરપાઈ કરવાની સંમતિ દશૉવી હતી. તો બે બાકી વેરા મિલકત ધારકોએ અંદાજીત રૂ. 1 લાખથી વધુની રકમ પાલિકા ની વેરા શાખા મા ભરપાઈ કરી હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર ની બ્રહ્મ સમાજ,જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પરશુ રામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ એ શુભેચ્છા મુલાકાત લીધી..

પાટણ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર ની બ્રહ્મ સમાજ,જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પરશુરામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ એ શુભેચ્છા મુલાકાત લીધી.. ~#369News