fbpx

પાટણ પાચ ગામ લેઉવા પાટીદાર સમાજના ૨૧૦૦ વડીલો ની વડીલ તીર્થયાત્રા નું પ્રસ્થાન કરાયુ…

Date:

પાટણ તા. ૨૩
પાટણ પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના ૨૧૦૦ સિનિયર સિટીઝનોને ભાન્ડુ LCIT કોલેજ ખાતેથી વડિલ તિર્થ યાત્રા અંતગૅત દ્વારિકા,સોમનાથ તથા કાગવડ માટે પ્રયાણ કરાવવામાં આવ્યું હતું.

આ વડીલો ની તીર્થયાત્રા દરમ્યાન તેઓને મદદરૂપ બનવા અને સંપૂર્ણ યાત્રાના આયોજન માટે સમાજ ના ૨૦૦ જેટલા યુવાનો પણ આ યાત્રા મા જોડાયા છે.આ યાત્રા ભાન્ડુ થી પ્રસ્થાન પામી આવતી કાલે સવારે દ્વારિકા પહોંચશે.

આ વડીલ તીર્થયાત્રા મા પાટણ પાચ ગામ લેઉવા પાટીદાર સમાજના વડીલો મા બાલીસણા , સંડેર , મણુંદ , વાલમ , ભાન્ડુ ગામ માંથી ૫૧ સ્લીપીંગ લકઝરી બસોની વ્યવસ્થા સાથે મેડીકલ સુવિધા માટે ત્રણ એમ્યુંલન્સ અને ૨૦ જેટલો નર્સિંગ સ્ટાફ જોડાયો હોવાનું તિથૅયાત્રા ના આયોજકોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિ. સંલગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમો માં પ્રવેશ માટે કુલ ૨૭૩૫૬ ફોર્મ ભરાયા…

પાટણ તા. ૧૬પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્નાતક...

અયોધ્યા માં ભગવાન શ્રી રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવ ની મીનળપાકૅ સોસાયટીના રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી.

સોસાયટીના રહીશો દ્વારા પ્રભાતફેરી,યોગ,પ્રાણાયામ,યજ્ઞ,શોભાયાત્રા,મહા આરતી જેવા ધાર્મિક પ્રસંગો ઉજવાયા… પાટણ...

ભગવાન જગન્નાથજી સન્મુખ 500 કિલો કેરી અને 50 ડઝન કેળાનો મનોરથ કરાયો..

મનોરથમાં ગોઠવવામાં આવેલ કેળા અને કેરીનો પ્રસાદ ભક્તજનોમાં વિતરણ...

જિલ્લા સેવા સદન ખાતે મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ..

જિલ્લા સેવા સદન ખાતે મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ.. ~ #369News