fbpx

પાટણ LCB એ હારીજ ના બુટલેગર્સ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી જુનાગઢ જેલમાં મોકલી આપ્યો..

Date:

પાટણ તા. ૧૭
આગામી સમયમાં લોકસભા ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય જે અનુસંધાને ગે.કા. અસામાજીક પ્રવૃત્તિ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા દ્રારા કરેલ સુચના આધારે પાટણ એલસીબીએ હારીજ ના પ્રોહી બુટલેગર્સ નરસિંહજી મેઘાજી રાવતાજી ઠાકોર ઉ.વ.૨૮ રહે.હારીજ શિવવિલા સોસાયટી તા.હારીજ જી.પાટણ વાળા વિરૂધ્ધમાં તેના ગુનાઓ આધારે પાસા દરખાસ્ત તૈયાર કરી ઉપરોક્ત બુટલેગર્સ ને જીલ્લા મેજીસ્ટ્રેટ પાટણ નાઓએ પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ જે આધારે પોલીસ અધિક્ષક પાટણ નાઓની સુચના આધારે મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ હોવાનું જાણવા મળ્યું છે
.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સંચાલિત શ્રી જય હરિ કો. ઓપ. લી. ની સાધારણ સભા મળી..

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સંચાલિત શ્રી જય હરિ કો. ઓપ. લી. ની સાધારણ સભા મળી.. ~ #369News

પાટણ પંથક માથી પસાર થતી નમૅદા કેનાલો ની હલકી કામગીરી હોનારત સર્જે તેવી ભીતિ…

સાંતલપુર-રાધનપુર ની કેબીસી કેનાલના કાગરા ખયૉ : અધિકારીઓ દ્વારા...