google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ ના નોરતા તળપદ ગામના ગ્રામજનોની રોટલી-રોટલા પાટણ ના રોટલીયા હનુમાન ને અપૅણ કરાઈ છે..

Date:

પાટણ તા. ૧૯
પાટણ તાલુકાના નોરતા તળપદ ગામમાં અનોખી પહેલ નોરતા ના પૂર્વ સરપંચ વિષ્ણુભાઈ પટેલ અને ગામના રામ રસ સેવા મંડળ દ્વારા કુળદેવી ઉમિયા માં ની દર મહિના ની પાંચમ સુદે ભજન નું આયોજન કરવામાં આવે છે એમાં દરેક વ્યક્તિ પાંચ રોટલી કે એક રોટલો લઈને આવે છે જે બીજા દિવસે પાટણ ના રોટલીયા હનુમાન દાદા ને અર્પણ કરવામા આવે છે.

દર મહિનાની 22 તારીખે મંડળ દ્વારા રામધૂન નું આયોજન કરે છે જેમાં તમામ લોકો એક પાલુ દાણા લઈને આવે છે જે દાણા એકત્ર કરીને પક્ષીઓને ચણ સ્વરૂપે નાખવામાં આવે છે જે સેવા પ્રવૃતિ દરેક સમાજ લોકો માટે એક પ્રેરણા રૂપ કાર્ય બની છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના લાલેશ્વર પાકૅ નજીક પાલિકા નું હેવી જેટીગ મશીન ફસાતા જેસીબી ની મદદથી બહાર કઢાયું…

પાટણ તા. ૧૨પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં લાલેશ્વર પાર્ક...

પાટણ જિલ્લાના સાતલપુર રણની અંદર તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો..

પાટણ જિલ્લાના સાતલપુર રણની અંદર તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો.. ~ #369News