fbpx

પાટણની શ્રી બી.ડી.વિધાલયનું ધો. 10 નું 85.28 ℅ ઝળહળતુ પરિણામ આવતા ગૌરવ…

Date:

પાટણ તા. 11
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા એસ એસ સી પરિક્ષા 2024 નું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું જેમાં શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય પાટણ નું 85.28 ટકા જેટલું ઉચ્ચ પરિણામ આવતા શાળા પરિવારે ગૌરવ અનુભવી પરિક્ષા પાસ કરનાર તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રી બી. ડી. વિધાલય નાપટેલ પ્રેયુ પ્રકાશકુમાર 567 ગુણ 99.21 પી આર સાથે A-1,દેસાઈ નીલ રાજેશ કુમાર 545 ગુણ 97.02 પી આર A-1, સાથે શાળાના અન્ય વિધાર્થીઓમા પ્રજાપતિ સાક્ષી રમેશ ભાઈ, સાધુ ભવ્ય રાજેન્દ્રભાઈ, શર્મા કિશન રતનલાલ, ભીલ સુહાની જયેશભાઇ, જોશી મિત હરેશકુમાર, પાઠક આકાંક્ષા ધર્મેન્દ્રભાઈ, સથવારા નિશા પીન્કેશ કુમાર, ભીલ ઋત્વી મયુર ભાઈ, ઝાલા હર્ષવર્ધનસિંહ પ્રવીણ સિંહ, રાવળ કૃપા નટવરભાઈ, રાવળ જયેશ દસરથભાઈ, પ્રજાપતિ રિયા અરવિંદભાઈ સહિત ના વિદ્યાર્થી ઓએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરતા શ્રી પાટણ જૈન મંડળના પ્રમુખ દાનેશભાઈ શાહ, ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ શાહ, માનદમંત્રી ભરતભાઈશાહ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિઅન ના પ્રમુખ યશવંતભાઈ શાહ, મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા હોદેદારો એ તમામ વિધાર્થીઓની ઉજ્જવલ કારકિર્દી ની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતાં જયારે શાળાના વડા ડૉ બી આર દેસાઈ સહિત વિધાલય પરિવારે પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા રમત ગમત સંકુલ ખાતે સ્વિમિંગપુલ નો પ્રારંભ કરાતાં તરવૈયાઓ એ ખુશી વ્યક્ત કરી…

પ્રથમ દિવસેજ મહિલાઓ, પુરુષો અને બાળકોએ સ્વીમીંગ પુલનો લાભ...

શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળા યાત્રા સંઘના સંઘવી દ્વારા મંડળ અને સમાજ ના પ્રમુખ નું સન્માન કરી આભાર વ્યક્ત કરાયો..

શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળા યાત્રા સંઘના સંઘવી દ્વારા મંડળ અને સમાજ ના પ્રમુખ નું સન્માન કરી આભાર વ્યક્ત કરાયો.. ~ #369News

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં સાઈબર સીકયોરીટી વિશે સમજ આપવામાં આવી…

પાટણ તા. 26પાટણ કનસડા દરવાજા સ્થિત શ્રીમંત ફતેહસિંહ રાવ...