પાટણ તા. ૧૨
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઇન જાહેર કરવામાં આવેલ ધો. ૧૦ અને ધો. ૧૨ ના પરિણામ મા પાટણ શહેર સહિત જિલ્લામાં ટોપર રહેલા વિધાર્થી પૈકીના ૩૦ વિધાર્થીઓએ કે જેઓ એ પોતાનું પ્રાથમિક શિક્ષણ શહેરની ઉડાન અને ચિલ્ડ્રન પાકૅ શાળામાં મેળવી આજે બોડૅની પરિક્ષામાં પણ ટોપર રહી ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરતાં પાટણ ની ઉપરોક્ત શાળાના સંચાલક ચેતનભાઈ બારોટ સહિત સમગ્ર શાળા પરિવારે ગૌરવ ની લાગણી અનુભવી ટોપર વિધાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ખુબ નામના પ્રાપ્ત કરે તેવી કામના વ્યકત કરી હતી.
શહેર ની ઉડાન અને ચિલ્ડ્રન પાકૅ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ધો. ૧૦ અને ધો. ૧૨ મા ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓમાં
(૧) અમીન ઉર્વિલ નરેશકુમાર
(૨) ચૌધરી વિશ્વા હમીરભાઈ
(૩) યાદવ વિશ્વા પંકજકુમાર
(૪) રાજપૂત તન્વી વિજયસિંહ
(૫) ચૌધરી મેશ્વાની માનસીભાઈ
(૬) પટેલ પેયુ પ્રકાશકુમાર
(૭) પટેલ પ્રાચી મનીષકુમાર
(૮) સોલંકી ઉમંગી હરેશકુમાર
(૯) જોષી દિવ્યકુમાર રસિકભાઈ
(૧૦) મોદી ગોપાલ જયેશકુમાર
(૧૧) ચૌધરી જીયા દિલીપકુમાર
(૧૨) સકસેના સુમિત બીપીનભાઈ
(૧૩) પટેલ મહર્ષી પ્રકાશકુમાર
(૧૪) પટેલ ધાર્મી હેતલકુમાર
(૧૫) પટેલ શાન ભરતભાઇ
(૧૬) પટેલ આયુષી પ્રજ્ઞેશકુમાર
(૧૭) પટેલ જીયા જીજ્ઞેશકુમાર
(૧૮) ચૌધરી રુદ્ર અશોકકુમાર
(૧૯) દેસાઈ જાનવી દીલીપભાઈ
(૨૦) પટેલ ખુશ નિમેષકુમાર
(૨૧) પટેલ જીત અરૂણકુમાર
(૨૨) પટેલ ગુંજન કિર્તીભાઈ
( ૨૩) પટેલ જીયા જીજ્ઞેશકુમાર
(૨૪) પટેલ વ્યોમા સંજયકુમાર
(૨૫) ગુપ્તા આયુષી નીતીનકુમાર
(૨૬) દેસાઈ જીજ્ઞા રમેશકુમાર
(૨૭) પરમાર ભવ્ય ગિરીશભાઈ
(૨૮) ચૌધરી ટ્વિશા પ્રકાશભાઈ
(૨૯) પટેલ જયોત કનૈયાલાલ
(૩૦) પટેલ જીત અરુણકુમાર
આ તમામ વિદ્યાર્થીઓએ પ્રાથમિક શિક્ષણ ઉડાન અને ચિલ્ડ્રનપાર્ક શાળામાં લીધેલ હોવાનું ચેતનભાઈ બારોટે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી