fbpx

પાયોનિયર સ્કૂલ ની વિધાર્થીની માહિ વ્યાસે ધો.12 મા 98.57% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગૌરવ અપાવ્યું..

Date:

પાટણ તા. ૧૯
પાટણ તાલુકાના ચંદ્રુમાણાના વતની અને હાલ પાટણના રહેવાસી એવા વિરેશકુમાર દશરથલાલ વ્યાસ ની સુપુત્રી ચિ.માહી વ્યાસે ચાલુ સાલે લેવાયેલી ધોરણ-૧૨ની પરીક્ષામાં ૯૮.૫૭% માર્કસ મેળવી પાયોની યર કે. સી. પટેલ સ્કૂલમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઇ ચંદ્રુમાણા ગામ, પરિવાર તેમજ સમગ્ર બ્રહ્મ સમાજને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે..

માહી વ્યાસે શિક્ષણક્ષેત્રે મેળવેલી સિધ્ધી બદલ પાયોનિયર શૈક્ષણિક સંકુલ પરિવારના કે.સી.પટેલ સહિત ના સ્ટાફ પરિવાર અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા પ્રમુખ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સાથે સમસ્ત બ્રહ્મ સમાજ પાટણ દ્વારા અભિનંદન પાઠવી આગળ ના અભ્યાસ ક્રમમાં પણ તેણી ઉચ્ચ પરિણામ મેળવે તેવી કામના વ્યકત કરી હતી. વેલ ડન  માહી  વેલ  ડન…

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં તાજીયા જૂલુસના માર્ગ પરના ખાડાઓનુ પુરાણ કરી સફાઇ કરવા પાલિકા તંત્ર ને રજૂઆત..

પાટણ તા. 27 પાટણ શહેરમાં આગામી દિવસોમાં મુસ્લિમ ધર્મના...

અનેક સેવા કી પ્રવૃત્તિ કરતી અલખ કૃપા સેવા પરિવાર દ્વારા અસહ્ય ગરમી ને ધ્યાન માં રાખીને નિ:શુલ્ક લીંબુ શરબત નું વિતરણ કરાયું…

અનેક સેવા કી પ્રવૃત્તિ કરતી અલખ કૃપા સેવા પરિવાર દ્વારા અસહ્ય ગરમી ને ધ્યાન માં રાખીને નિ:શુલ્ક લીંબુ શરબત નું વિતરણ કરાયું… ~ #369News