google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં બે આખલા ઓ યુદ્ધે ચડતા દોડધામ મચી..

Date:

પાટણ તા. ૨૮
પાટણ નગર પાલિકાની રખડતાં ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ ફકત કાગળ પરની હોય તેવી પ્રતિતી પાટણ શહેરના જાહેર રસ્તાઓ પર અવાર-નવાર જોવા મળતા આખલા યુદ્ધ ના દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. પાટણ શહેરના અંબાજી નેળિયા માં સાંજ ના સમયે બે અખલાઓ નું યુદ્ધ જામતાં વિસ્તારમાં હડકંપ મચી જવા પામી હતી.

લોકો ની ભારે અવર જવર વાળા અંબાજી નેળિયા વિસ્તાર માં જામેલા આખલા યુદ્ધ ને લઇ લોકો ભયમાં મુકાયાં હતાં ત્યારે આ આખલા યુધ્ધ ને શાત પાડવા વિસ્તારમાં રહેતા યુવાનોએ છુટા હાથે પથ્થર મારી લડતા આખલા ઓને વિસ્તાર માથી ભગાડતા આ વિસ્તારના વેપારીઓ સહિત રાહદારીઓએ રાહત નો દમ લીધો હતો.

પાટણ શહેરના જાહેર માગૅ પર અવાર નવાર જોવા મળતા આખલા યુદ્ધ ના બનાવોને લઈને પાટણ પાલિકા ની રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામ ગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને પાલિકાની ઢોર ડબ્બે કરવાની કામગીરી ફક્ત કાગળ પર હોવાનો ગણગણાટ પણ લોકો મા સાભળવા  મળ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ટીએમસી નેતા ની મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી ને પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચાએ વખોડી.

પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામા ની માગ...

પાટણ અને શંખેશ્વરમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ..

મેઘરાજાની પધરામણીને લઈને ખેડૂતોના મુરજાતા મોલને જીવતદાન મળવાની આશા...

પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દલિત સમાજ ના આગેવાન દેવજીભાઈ પરમાર ને મૂર્તિ પુષ્પ શિલ્ડ એનાયત કરાયો..

પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દલિત સમાજ ના આગેવાન દેવજીભાઈ પરમાર ને મૂર્તિ પુષ્પ શિલ્ડ એનાયત કરાયો.. ~ #369News