fbpx

રાજકોટમાં ઘટેલી ગોઝારી ઘટનાના પગલે પાટણ નગર પાલિકા પ્રમુખે પણ ફાયર વિભાગની રૂબરૂ મુલાકાત લીધી..

Date:

પાટણ તા. ૨૯
રાજકોટમાં સર્જાયેલી ગેમ ઝોન ની ઘટના બાદ તંત્ર દ્વારા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સચેત બન્યું છે. ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ દ્વારા પણ રાજકોટની ઘટનાના પગલે પાટણ નગર પાલિકા ના ફાયર વિભાગની બુધવારના રોજ રૂબરૂ મુલાકાત લઈ વિભાગના કર્મચારીઓને આપત્તિના સમયે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા સહિતની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની ઘટના ના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર પણ હરકતમાં આવી છે અને દરેક અધિકારીઓ ને સુચિત કરવામાં આવ્યાં છે

ત્યારે બુધવારે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પણ પાલિકા ના ફાયર વિભાગ ની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ફરજ પરના કમૅચારીઓને Can’t સુચનાઓ આપી આપતિ ના સમયે તમામ પ્રકારના સાધનોને સજજ રાખવા જણાવી તેઓએ પાલિકા મા કાયૅરત અગ્નિસામક સાધનો અને ફાયર વિભાગ ના સાધનોનું નિરિક્ષણ કયુઁ હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે ભાદરવા સુદ પૂનમની માતાજીની અસવારી નીકળી..

અસવારીના યજમાન પદે બજરંગ યુવક મંડળના યુવાનોએ લ્હાવો લઈ...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરાઈ..

યુનિવર્સિટીની કારોબારી અને સેનેટ સભાની નિયુકતી રદ્દ થઈ.. પાટણ તા....

પાટણની પરણીતાએ પતિ અને સાસરીયાઓના ત્રાસના કારણે ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કર્યું…

મૃતક મહિલાની માતા દ્વારા પોતાના જમાઈ સહિત દીકરીના સાસરીયા...