google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ સદભાવ હોસ્પિટલ ના આઈસીયુ વિભાગના ડો.કમલ ગુપ્તા ના પિતાનું આકસ્મિક નિધન થતાં પરિવારે વડીલની છત્રછાયા ગુમાવી..

Date:

પાટણ તા. ૩૧
પાટણ સદભાવ હોસ્પિટલના આઇસીયુ વિભાગના ડો.કમલ ગુપ્તા ના પિતા શ્રી ઉમેશચંદ્વ ગુરુપ્રસાદ ગુપ્તા નું ગુરૂવારે આકસ્મિક નિધન થતાં પરિવાર જનો સહિત સગા સંબંધી અને સ્નેહીજનોએ વડીલ ની છત્રછાયા ગુમાવતાં ગમગીની છવાઈ જવા પામી હતી.સ્વ.ની અંતિમયાત્રા તેઓના નિવાસ સ્થાન યશ બંગ્લોઝ, ટેલિફોન એક્સચેન્જ થી નિકળી હતી.

જે અંતિમ યાત્રા મા પાટણના તબીબો સહિત પાટણના નગર જનો અને સ્વગૅસ્થ ના સગા સંબંધી અને સ્નેહી જનોએ જોડાઈ સ્વ. ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ હતાં.

સ્વ. ના આત્માની શાંતિ માટે પરિવારજનો દ્વારા રવિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ ના સમય દરમ્યાન તેઓના નિવાસ સ્થાન યશ બંગ્લોઝ, ટેલિફોન એક્સચેન્જ રોડ પર પ્રાથૅના સભાનું આયોજન કરવા માં આવ્યું હોવાનું ડો. કમલ ગુપ્તા અને તેઓ ના પરિવારજનો એ જણાવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

કેન્દ્રિય બજેટમાં ગુજરાતને અનેક મોટા પ્રોજેકટ આપ્યા છે : ભાજપ પ્રવકતા..

કેન્દ્રીય બજેટ ૨૦૨૪-૨૫ અંતર્ગત પ્રેસ વાર્તા તેમજ પ્રબુદ્ધ નાગરિક...

પાટણ જિલ્લા પંચાયત કચેરી દ્વારા વિદાય અને આવકાર સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો..

પાટણ જિલ્લા પંચાયત કચેરી દ્વારા વિદાય અને આવકાર સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.. ~ #369News

પાટણ એટીએમ માથી મળેલ રૂ. 5 હજારની રકમ બેંક મેનેજરને પરત કરી માનવતા મહેકાવી…

પાટણ તા. ૫પાટણ ખાતે રહેતા ઈશ્વરભાઈ નાગરદાસ પટેલ ગઈકાલ...