fbpx

પાટણ બ્રહ્મ સમાજની ઝીલ ત્રિવેદીએ અમેરિકાના કેલિફોર્નિયા ની વેસ્ટ ક્લિપ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન આઈ ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં ટોપર રહી સિધ્ધી હાંસલ કરી..

Date:

પાટણ તા. ૯
પાટણના જીવદયા પ્રેમી અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે હમેશા તત્પર રહેતાં રાજુભાઈ ત્રિવેદી ( લોકવાણી) અને પાટણ શહેરની ગોપાલ ભુવન શાળામાં મધ્યાહન ભોજન સંચાલક તરીકે ફરજ બજાવતા દેવિકાબેન રાજુભાઈ ત્રિવેદી ની સુપુત્રી ચિ.ઝીલ ત્રિવેદી એ તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આવેલ વેસ્ટ ક્લિપ યુનિવર્સિટી માંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઇન આઈ ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ માં યુનિવર્સિટી ટોપર રહી વિદેશની ધરતી પર ગુજરાત અને પાટણ ને ગૌરવ અપાવવાની સાથે પાટણ બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે.

અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આવેલી વેસ્ટ ક્લિપ યુનિવર્સિટી માથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિ સ્ટ્રેશન પ્રોજેક્ટ ઈન આઈ ટી મેનેજમેન્ટમાં ટોપર રહેનારા ઝીલ ત્રિવેદી નું વેસ્ટ કલીપ યુનિવર્સિટી દ્વારા શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વેલ્ડન ઝીલ ત્રિવેદી વેલ્ડન…

Share post:

Subscribe

Popular

More like this
Related

અંગનું દાન મહાન છે, આનાથી મોટું દાન બીજું કોઈ હોઈ શકે નહીં.

જિલ્લામાં અંગદાન પ્રવૃત્તિના સંકલ્પ પત્ર સાથે અંગદાન માટે પહેલ...