fbpx

બાલીસણા રહેણાંક વિસ્તાર માથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરને એલ. સી. બી. એ ઝડપ્યા…

Date:

પાટણ તા.૧૧
પાટણ શહેર અને જીલ્લા માંથી પ્રોહીબીશન લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા જિલ્લા પોલીસ વડા દ્રારા કરેલ સુચના આધારે I/C પીઆઈ આર.કે.પટેલ એલ.સી.બી. પાટણ તથા પાટણ એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના માણસો બાલીસણાપો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી, જુગાર લગત પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે બાલીસણા તા. જી. પાટણ ખાતે રહેતા પરમાર મેહુલ કેશાભાઇ ના રહેણાંક ઘરે રેઇડ કરી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની બોટલ/ટીન નંગ-૨૪૪ કુલ કિ. રૂ. ૩૫, ૬૪૧ તથા મોબાઇલ નંગ ૩ કિ.રૂ.૧૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫૦,૬૪૧ ના મુદ્દામાલ સાથે પરમાર મેહુલ કેશા ભાઇ ગોકળભાઇ રહે. માયાનગર સોસાયટી તા.જી.પાટણ અને જીવણજી બાબુજી ગોકળજી ઠાકોર રહે ડેર નાગજી પાટી તા.જી.પાટણ ની અટકાયત કરી બન્ને બુટલેગર સામે પ્રોહીબીશન ની કલમ હેઠળ ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જરૂરિયાત મંદ પરિવારના બાળકોને નિ:શુલ્ક શિક્ષણની સેવા આપતી મંજુબા ફ્રિ ટ્યુશન ક્લાસીસ…

ટ્યુશન ક્લાસીસ ના જરૂરિયાતમંદ પરિવારના બાળકોને રિલાયન્સ ફાઉન્ડેશન પાટણ...

ભાજપ શાસિત હારીજ તાલુકા પંચાયત કોંગ્રેસે છીનવી..

ભાજપના બે સદસ્યોએ કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપતા હારીજ તાલુકા...

ત્રણ દિવસ સતત વરસેલા વરસાદના કારણે પાટણ હારીજ હાઇવે માર્ગ નું ધોવાણ થયું..

વરસાદના કારણે ધોવાણ થયેલા માર્ગને લઈ માર્ગના કામમાં ગેરરીતિ...

પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી એ અવશ્ય મતદાન કરવા નાગરિકો ને અપીલ કરી..

મતદાન દિવસના પૂર્વે પત્રકારોને ચૂંટણીલક્ષી તૈયારીઓથી જિલ્લા ચૂંટણી અધિકારીએ...