fbpx

સમી ના વાવલ ગામે ખેતર માથી પસાર થતો ચાલુ વિજ વાયર તૂટતા ત્રણ ભેસો ને શોટૅ લાગતાં મોતને ભેટી…

Date:

પાટણ તા.૧૨
પાટણ જિલ્લાના સમી તાલુકાના વાવલ ગામનાં ખેડૂત ના ખેતર માથી પસાર થતી વીજ લાઈન નો હેવી વિજ તાર કોઈ કારણસર તૂટી ને ખેતરમાં ચારો ચરતી ત્રણ ભેસો પર પડતાં ત્રણેય ભેસો ના ધટના સ્થળે જ શોટૅ લાગવાથી મોત નિપજતા ખેડૂત પર અણઘારી આફત આવી પડી છે. તો આ ધટના મા ખેડૂત ને વળતળ મળે તેવી માગ કરવામાં આવી છે.

આ ધટના ની મળતી માહિતી મુજબ સમી તાલુકાના વાવલ ગામના ઠાકોર મહાદેવભાઈ રતુભાઈ ના ખેતર માથી પસાર થતાં 11 કેવી વીજ લાઈન નો વાયર અગમ્ય કારણોસર બુધવારે સવારે તૂટી ખેતરમાં ચારો ચરતી ત્રણ ભેંસ ઉપર પડતાં ત્રણેય ભેસો ના શોટૅ લાગતાં મોત નિપજતા ખેડૂત પર આફત આવી પડી હતી.

ખેતર મા ચરવા ગયેલ ત્રણ ભેંસો પર વીજ લાઈન ટુટી ને પડતા ત્રણ પશુઓના મોત ને લઇ ખેડૂત ને વળતર ચુકવવામાં આવે તેવું ગ્રામજનો કહી રહ્યા છે. તો ખેતર માથી પસાર થતી હેવી વીજલાઇન નો તાર ટુટી ને પડતા સજૉયેલ ઘટનાને લઈને પશુ માલિક ઠાકોર મહાદેવભાઈ રતુભાઈ સહિત નાઓએ વિધુત બોડૅ ની બેદરકારીને કારણે આ ધટના સજૉઈ હોવાના આક્ષેપ કરી વળતર ચુકવવાની માગ કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ગાંધીજી ની પ્રતિમા સામે કોગ્રેસે સંકલ્પ સત્યાગ્રહ સાથે વિરોધ પ્રદર્શન કર્યું..

પાટણમાં ગાંધીજી ની પ્રતિમા સામે કોગ્રેસે સંકલ્પ સત્યાગ્રહ સાથે વિરોધ પ્રદર્શન કર્યું.. ~ #369News

શહેરમાં જીઈબી દ્રારા પરવાનગી વગર ચાલતી ખોદકામની કામગીરી પાલિકા એ અટકાવી મશીન જપ્ત કર્યું…

ચોમાસા દરમિયાન શહેરના કોઈપણ વિસ્તારમાં ખોદકામની કામગીરી ચાલતી હોય...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરા તફરી મચી..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરા તફરી મચી.. ~ #369News