fbpx

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પાટણ નગર પાલિકા દ્વારા અધૂરા રહેલા વિકાસ કામોને તેજ ગતિએ શરૂ કરાયા..

Date:

પાટણ તા. ૧૭
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પાટણ નગર
પાલિકા દ્વારા અધૂરા રહેલા વિકાસ કામોને પરિપૂર્ણ કરવા વિકાસ કામગીરી તેજ બનાવવામાં આવી છે ત્યારે તાજેતરમાં નગરપાલિકા દ્વારા શહેરના બાંડિયા રોડથી ધરતી રેસીડેન્સ સુધી નવીન બનાવાયેલા પેવર રોડની કામગીરીનું પાલિકા પ્રમુખે સોમવારે સ્થળ નિરીક્ષણ કરી પેવર રોડ ઉપર કરાતી આસ્ફાલટ પેન્ટિંગની ચાલતી કામગીરીને નિહાળી રોડ કોન્ટ્રાક્ટર પાસે માહિતી મેળવતા આસ્ફાલ્ટ પેન્ટિંગની પેવર રોડ ઉપર કામગીરી કરવાથી રોડની સ્ટ્રેન્થમાં વધારો થતો હોવાનું રોડ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલી શહેરના જુદા જુદા વિસ્તારો ની વિકાસલક્ષી કામગીરીનું પાલિકા પ્રમુખ દ્વારા સમાય અંતરે સ્થળ નિરીક્ષણ કરી કોન્ટ્રાક્ટરો ને જરૂરી સુચનાઓ અપાતી હોય જેના કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા પણ વિકાસ કામની ગુણવત્તા જળવાય તે મુજબની કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાલિકાની નવી ટીમે શહેરને સ્વચ્છ અને સુંદરરાખવા સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરી..

શહેરની શિશુ મંદિર શાળા થી લઈ પીતાંબર તળાવના માર્ગ...

જિલ્લા કક્ષાનો ત્રિદિવસીય નવમાં ઈનોવેશન ફેર પાટણ ડાયટ ખાતે યોજાયો..

ઇનોવેશન ફેરમાં નવી શિક્ષણ નિતિ ના ઈનોવેશન બદલ સીઆરસી...

પાટણ જનતા હોસ્પિટલ માં દાતા પરિવાર દ્વારા પાંચ વ્હીલ ચેરની ભેટ ધરાય..

પાટણ જનતા હોસ્પિટલ માં દાતા પરિવાર દ્વારા પાંચ વ્હીલ ચેરની ભેટ ધરાય.. ~ 369News