fbpx

ચાર મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ કુલ – ૦૪ મોબાઇલ રીકવર કરતી પાટણ પોલીસ..

Date:

પાટણ તા. ૧૭
પાટણ શહેર સહિત જિલ્લામાં વણશોધાયેલ મિલકત સબંધી તેમજ મોબાઇલ ચોરીના ગુન્હા શોધી કાઢવા સારૂ જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયેલી સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયા સિધ્ધપુર વિભાગ તથા શ્રી મીત રૂદલાલ પ્રો.નાયબ પોલીસ અધિક્ષક પાટણ બી ડીવી. પો. સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ એ.એમ. ચૌધરી પોલીસ સબ ઇન્સ તથા સર્વલન્સ સ્ટાફના માણસો મોબાઇલ ચોરી સંબંધી ગુના શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને પાટણ સીટી બી ડીવીઝન પોસ્ટે વિસ્તારમા સર્વલન્સ સ્ટાફ માણસો પેટ્રોલીગ મા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમીદારો દ્વારા તપાસ કરાવતાં ચોકકસ બાતમી હકીકત મળેલ કે એક ઇસમ પાટણ કોર્ટ પાછળ ચોરીના મોબાઇલ વેચવા આવેલ છે જે હકીકત આધારે ટીમે વોચ ગોઠવી તપાસમાં રહેતા બાતમી હકીકત વાળો ઇસમ મળી આવતા તેને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતાં તેને મોબાઇલ ચોરી કરેલા કબુલાત કરતા પોલીસે ચોરી મા ગયેલા ચાર મોબાઇલ સાથે કાયદાના સંઘર્ષમાં આવતાં બાળ ગુનેગાર ને ઝડપી આગળની ઘટતી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સુણોક પ્રાથમિક શાળા ના પ્રિન્સિપાલ ની વુમન એવોર્ડ 2023 માટે પસંદગી કરાઈ..

સુણોક પ્રાથમિક શાળા ના પ્રિન્સિપાલ ની વુમન એવોર્ડ 2023 માટે પસંદગી કરાઈ.. ~ #369News

ગૃહ મંત્રીએ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ભ્રષ્ટ્રાચારના આરોપ, 12 અધિકારી રડારમાં

ગૃહ મંત્રીએ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ભ્રષ્ટ્રાચારના આરોપ, 12 અધિકારી રડારમાં ~ #369News

પાટણ મા બિરશા મૂંડાજી ના જન્મ દિન નિમિત્તે પ્રતિમાને માલ્યાર્પણ કરાયું..

પાટણ તા. ૧૬બિરશા મુંડાજી ના જન્મ દિન નિમિત્તે તા....