fbpx

સમી શંખેશ્વર હાઇવે માર્ગ પર મોટીચંદુર નજીક ટ્રક અને છોટાહાથી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત..

Date:

પાટણ તા. ૧૯
પાટણ જિલ્લાના સમી- શંખેશ્વર હાઈવે માગૅ ઉપર શંખેશ્વર ના મોટીચંદુર પાસે ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા છોટાહાથીના ચાલક નુ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતની મળતી હકીકત મુજબ બુધવારના રોજ પાટણ જિલ્લાના સમી શંખેશ્વર હાઇવે માર્ગ પર આવેલ મોટીચંદુર નજીક થી પસાર થઈ રહેલ ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તો આ અકસ્માતમાં છોટાહાથી ના ચાલકનું ગંભીર બીજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું.

બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી લાશનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનો જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ વોર્ડ નંબર 5 વિસ્તારના રહીશો એ પાણી માટે પાલિકા ગજવી..

પાટણ વોર્ડ નંબર 5 વિસ્તારના રહીશો એ પાણી માટે પાલિકા ગજવી.. ~ #369News

પાટણના નોરતા ગામથી નોરતાવાટા ગામ ને જોડતા રસ્તા નુ પાટણના ધારાસભ્યે ખાતમુહુર્ત કયુઁ

પાટણના નોરતા ગામથી નોરતાવાટા ગામ ને જોડતા રસ્તા નુ પાટણના ધારાસભ્યે ખાતમુહુર્ત કયુઁ ~ #369News

ભારતમાલા રોડ પરથી અધિકારીઓની રહેમ નજર તળે પસાર થતાં હેવી વાહનો…

હાઇવે ઓથોરિટીના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યાં… પાટણ તા. ૨૮પાટણ...